________________
૩૫૬
શાંતસુધારસ
આ તો હજુ મોટા ખાડાઓની વાત થઈ, નરભવ કે બોધિરત્નની વાત તે હજુ ઘણી દર છે એ ધ્યાનમાં રહે
જીવોની અન તતાનો ખયાલ કરવા માટે એક જ હકીકત બસ ગણાશે મોક્ષમાર્ગ અન ત પૂર્વકાળથી (અનાદિ કાળથી) ચાલુ છે, અને તે છે કે ગયા છે અને જાય છે, છતા એક નિગોદનો અને તમે ભાગ જ મોક્ષે ગયો છે અને અને તે કાળચકો પછી પણ એક નિગદનો અને તમો ભાગ જ મોક્ષે ગયો છે એમ ભવિષ્યમાં કહેવાશે અને તેના અન ત ભેદ છે અને જીવસ ખ્યા લોકાકાશના પ્રદેશો કરતા અનંતગુણી છે. આવા મોટા ખાડામાથી કેમ નીકળાય? એ તો કેઈ ભવિતવ્યતાને જગ લાગી જાય અને ફૂટતી ઘાણીને દાણો ઊડીને પિણામાથી બહાર પડી જાય એના જેવો ખેલ છે.
હવે જરા આગળ વધીએ ભવિતવ્યતા જાગી અને પ્રાણી નિગોદમાથી નીકળી બાદર અન તકાયમાઆવ્યો.
જ રૂ બાદ અન તકાયમ આવ્યો એટલે કાઈ સૂમ નિગેદમાથી બચી જતો નથી બને વચ્ચે વ્યવહારી થઈને પણ આટા અન તકાળ સુધી મારે છે એમ કરતા પ્રત્યેક વનસ્પતિ થયો ત્યાં એક શરીરમાં એક જીવ હોય છે ફળ, ફૂલ, પાદડા, અથવા ભી ડા, તુરી, ઘઉ, વટાણું વગેરે એના અનેક ભેદ છે. એમાં પણ અસ ખ્ય કાળ પર્યટન કરે છે.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ–સૂકમ અને બાદર આ સર્વ સ્થાવર કહેવાય છે. એ સર્વમા અસ ખ્યકાળ આટા મારે અને વળી બને જાતિની અન તકાયમ જઈ આવે. એમ કરતા ઘર્ષણ, ભેદન- છેદન થતાં સ્થાવરપણાથી આગળ વધી ત્રસપાગુ પામે
સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાચ ઈદિ છે એમાં અનુક્રમે બે ઈદ્રિયવાળા બેઈદ્રિય, ત્રણ ઈદ્રિયવાળા તેઈદ્રિય, ચાર દિયવાળા ચૌરિદિય અને પાચ ઇંદ્રિયવાળા પંચેદિય આ સર્વ ત્રસ જીવો કહેવાય છે બે ત્રણ ચાર ઈદ્રિયવાળામાં ખૂબ કાળ ભમે, ઉપર-નીચે આટા મારે, એકે દ્રિયના ઉપર કહેલા વિભાગોમા અને નિગોદમાં પણ જઈ આવે એમ કરતા કરતા પચે દ્રિયપણું પ્રાપ્ત કરે.
પાચે ઈદ્રિય મળી જાય એટલે વિકાસ થાય તો પણ પર્યાપ્તપણુ દુર્લભ છે અહી જરા ખુલાસાની જરૂર છે
પર્યાપ્તિ છ છે ૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસોશ્વાસ, ૫ ભાષા, ૬. મન
જીવ કામણ શરીર સાથે ઉત્પન્ન થાય એટલે પ્રથમ આહાર લે, પછી શરીર બધાય, પછી ઇદ્રિો બધાય, પછી એ શ્વાસોશ્વાસ લેવાની, ભાષા બોલવાની ને મન વડે ચિતવવાની શક્તિ મેળવે.
આ છ પર્યાપ્તિ પૂરી કરે એ પર્યાપ્ત કહેવાય