________________
લેકસ્વરૂપભાવના
વૈવિધ્ય જોઇએ છીએ તે આપણને નમાવી દે અને વિચારમા નાખી દે તેવુ છે. માત્ર યુવાનીની મસ્તીમા તણાઈ ત જઈએ અને વસ્તુસ્વરૂપ જેવાને અભ્યાસ પાડીએ તે અહી પાર વગરના પ્રસગેા નજરે પડે તેમ છે જો એવા પ્રસ ગેાના પત્રક ભરીએ તેા આવા અનેક ગ થા ભરાઇ જાય પણુ એ બિનજરૂરી છે, કારણ આપણા દરરોજના અનુભવને એ વિષય છે.
જીવને કદાચ દેવસુખ લલચાવનારા લાગે, પણ અતે એનેા છેડા આવે ત્યારે માથું પછાડવા પડે છે એ સમજ્યા ખાઇ ને સુજ્ઞ હેાય તે તેને પણ વાઅે નહિ મનુષ્યના સુખા કેવા છે, તે તેા આપણે જોઈએ છીએ વાસ્તવિક સુખી માણસ શેાધ્યા જડે તેમ નથી અને બહારથી સુખી દેખાતાને સુખી માનવેા એના જેવી બીજી કાઈ ભૂલ નથી કદાચ સહેજ વભવ મળી ગયા હોય તે! તે પણ એટલા ઘેાડા વર્ષ માટે છે કે અન ત કાળની ગણુનામા તેને તેા તદ્દન બાજુએ મૂકી દેવાય નાગ્ડીનાં દુખાનુ વર્ણન કરતા ત્રાસ ઊપજે છે એ પર વિવેચનની પણ હવે જરૂર નથી તિર્યંચ પચેન્દ્રિયની પરાધીનતા અને ખાકીની ચારે ઇંદ્રિયવાળા છવેાનુ અજ્ઞાન વિચારતા એક પણુ સ્થાન જડે તેવુ નથી કે જ્યા પ્રાણી ઇચ્છા ધરી, હાંશ રાખી રહેવા મન કરે આવે! આ લેાક છે!
૩૪૩
એની ભાવના ભાવવા માટે પ્રથમ એન્રુ સસ્થાન વિચારવુ આકાશને આધારે તનુવાત રહે છે, તેને આધારે ઘનવાત રહે છે, ઘનવાતને આધારે ઘનેાધિ છે અને તેને આધારે પૃથ્વી રહે છે. પૃથ્વીને આધારે ત્રસ-સ્થાવર જીવા અને જીવને આધારે શરીર શરીર પૈકી એક કાણુ શરીર, કાણુ શરીર એટલે કર્મોના સમૂહ લેાકની આ પ્રમાણે સ્થિતિ છે એની પહેાળાઈની ષ્ટિએ એ નીચેથી ઉપર ચડતા એક એક આકાશપ્રદેશ એછેા થતા આવે છે એના પૃથ્વી પરના ચુગલિક ક્ષેત્રો ને અતરઢી! સુંદર હાય છે એની કર્મભૂમિ તથા અક ભૂમિ વિવક્ષિત છે, એના અસ ખ્ય દ્વીપ સમુદ્ર પૈકી આઠમા ન દીશ્વર દ્વીપના મહાત્સવે જોવા મન થઈ જાય તેવુ છે અને એને છેલ્લે સ્વયં ભ્રમણ સમુદ્ર અર્ધા રાજને
રાણીને રહેલા છે
ઉપર નૈાતિગ્રક આવે છે. ખાર દેવલાકના વૈભવેા, સામાનિક દેવાની ઋદ્ધિ, દેવભૂમિની વિશાળતા, ત્રૈવેયકના સુખી દેવા, લેાકાતિકના દેવા અહી આવી તીર્થાધિરાજને તી પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે તે અને વૈમાનિક દેવેનેા માનસિક આન ૬, સર્વાર્થસિદ્ધના દેવાની સુખશય્યા, કૈવળી ભગવાનને તેએનાથી થતી મન વડે પૃચ્છા – એ સર્વાંના વિચાર કરવાના છે એ સર્વના મૌલિસ્થાને રહેલા સિદ્ધના અને ત, અવ્યાખાધ સુખનુ તથા સિદ્ધશિલાનુ વિભાવન કરતા ચિત્ત સ્થિર થઈ જાય તેમ છે, આત્મા અનુપમ દશા અનુભવે તેમ છે અને પરમ અધ્યાત્મશાંતિનેા અહી સાક્ષાત્કાર થાય છે આ રીતે સ્થાનનું વિભાવન કરવુ
તે તે સ્થાનામા વંતા ભાવાના વિચાર કરતા લેાકની વિશાળતા ખરાખર સનામ દિરમા જામી જાય છે એમા હાસ્ય ને શૃંગાર રસ વધારે છે કે એમા કરુણુ, ખીભત્સ અને રૌદ્ર રસ વધારે છે. તેના અત્ર વિભાગ પાડવેા એ વિવેચન કરતાં જે સ સાર ઉપર કાઈ પણ