________________
શાંતમુધારસ
જીવના પર્યાયેાની વાત તેા શી કરવી? જેટલા રૂપા દેખાય છે, જેટલા આકાર દેખાય છે તે સ પર્યાયા છે અને પુદ્ગળના પર્યાયા પણ પાર વગરના છે જીવ–પુદગળ–સ ચેાગજન્ય પર્યાયને પાર નથી આખી વિશ્વરચના, તેના ફેરફારો, તેમા પ્રત્યેક પ્રાણી અને પરમાણુમાં થતી હાનિવૃદ્ધિ – એને લઇને મહાન નાચ ચાલી રહ્યો છે, તેનુ મહામાયામ`દિર આ લાક છે.
૩૩.
૪. લેાક' એ રીતે પાચ અસ્તિકાય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય) રૂપ છે એટલે એના આખા નિરવશેષ ભાગમા સત્ર પાચ અસ્તિકાય છે અને એ સામાન્ય નજરે જોઇએ તેા એકરૂપ છે, એકસરખા છે, છતા પુજ્ઞળાએ એમા અનેક વિવર્તો કર્યા છે. પુદ્ગળ અને જીવા બન્નેએ મળીને એના અનેક ફ્રેગ્મારા–વિભાગેા બનાવ્યા છે પુદ્ગળ-પરમાણુના ધા એને અનેક રૂપેશ આપે છે.
વિવવાદ દનશાસ્ત્રના અગત્યને વિભાગ છે વેદાતીઓનુ કહેવુ એમ છે કે જગત્ બ્રહ્મમય છે અને એના જે જુદા જુદા રૂપા દેખાય છે તે અવિદ્યાના પરિણામે દેખાય છે. એ માયા છે અને અજ્ઞાનજનિત ભ્રમ છે વસ્તુત બ્રહ્મ સિવાય કોઈ સત્ નથી વિદ્યાથી એ અજ્ઞાન(અવિદ્યા)ને નાશ થાય ત્યારે એક બ્રહ્મનુ જ્ઞાન થાય છે
જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડને ભેટ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પૌદ્ગલિક પદાર્થની અસ્થિરતા જરૂર કહે, એના વિવર્તી પર એ નિવેદની પરિપાટીએ ચે, છતા મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુગળને પૃથક્ સમજે છે આ શાસ્રીય વિષય ખૂખ ચીને સમજવા યેાગ્ય છે પુરુષ અને પ્રકૃતિના ભેદ સમજવા પ્રયત્ન કરવા આપણે આ દાનિક ચર્ચામા નહિ ઊંતરીએ પુગળસાગે કેવા કેવા વિવતા-ફેરાશ દેખાય છે તે સમજી, તેનેા લાભ સસાર પરની વાસના એછી કરવામા લઈએ
આખા વિશ્વની નજરે જોતા એ લાક કાઈ જગ્યાએ સાનાના શિખરાથી ઉન્નત થયેલે દેખાય છે અને કોઈ જગ્યાએ ઊડા ભય કર ખાડાવાળા દેખાય છે. માટા પર્વતને દૂરથી જેવામા આવે તે પ્રભાતે જાણે તેનાં શિખરા સાનાના હાય તેવુ દેખાય છે પીળી માટીને લઈ ને કેટલાક પર્વત સુવણૅર ગના દેખાય છે દ તથામા અનેક પર્વતા સાનાના કહેવાય છે કોઈ સ્થાનકે લેક ઊંડા ખાડાવાળા હોય છે. મલેાકમા ખાડાવાળા અનેક પ્રદેશે! છે અધેાલેાકમા તેા પાર વગરના ખાડાએ છે
મતલમ લોકના સ્થાનકે ફાઈ જગ્યાએ આકર્ષક હોય છે અને કેાઈ જગ્યાએ અતિ ખીભત્સ અને કોઈ જગ્યાએ ભયાનક હાય છે.
૫. એ લેાક કાઈ જગ્યાએ દેવતાઓના મણિમદિરાથી વિભૂષિત હાય છે ભુવનપતિનાં ભવના, વ્યુતના નગરો અને વમાનિક દેવેાના વિમાનાના વણુના વાચતાં આનદ થાય તેવુ થૅ એમાનની ભી તેા અને નીલરત્નમય ભૂમિએ, ભૂમિને સ્વયં પ્રકાશ અને ક્રીડાસ્થાના એટલા સુદર શબ્દોમા વધુ વેલા છે કે વાચતા એક જાતનુ સુખ ઉત્પન્ન થાય છે. મત્યુ લોકમા