________________
લોકસ્વરૂપભાવના
૩૩૭
આ ગાળામાં પાચ દ્રવ્યની હકીકત કહી અને ઉપર ૧ ગ્લૅકમાં છ દ્રવ્ય બતાવ્યાં છે તેમાં અપેક્ષા સમજવાની છે. કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. કાળના પર્યાયે સર્વ કબૂલ કરે છે. દ્રવ્યને ગુણ અને પર્યાય બને હોવા ઘટે અતીત, અનાગત અન ત સમયે એના પર્યાય છે. આ મોટો ચર્ચાનો વિષય છે કાળનું સ્વરૂપ ને વતના સર્વ સ્વીકારે છે એને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે કે નહિ તે પ્રશ્નમાં આપણે નહિ ઊતરીએ. લોકમાં કાળ વર્તે છે. અલોકમાં કાળ વર્તત નથી. આ સ બ ધમાં બે મત નથી. સમજવાની વાત એ છે કે એ લેકનુ માન ગણતરીથી અતિકાન્ત હોવા છતા એની સીમા-મર્યાદા સુઘટિત છે આવા અપાર, અદભુત લોકરૂપ વિશ્વનો વિચાર કરો અને તે આકાશ સામે જોઈ તારા, ગ્રહ, ચદ્ર વગેરેને વિચાર કરી વિશ્વની વિશાળતા વિચારવી અને એના વિસ્તારને ખ્યાલ કરવો.
૩. ચૌદ રજુ લાંબે લોક આકાશમાં રહેલો છે એ આકાશના અસખ્ય પ્રદેશ છે જેનાથી ના ભાગ ન થઈ શકે તેવા વિભાગને પ્રદેશ કહે છે આકાશપ્રદેશની સ ખ્યા “અસંખ્ય છે અસ ખ્યને ખ્યાલ ચોથા કમગ્રથમા વિસ્તારથી શ્રીદેવે દ્રસૂરિએ ચાર પાલાની કલ્પના કરીને આપ્યું છે
તીર્થ કર કે સામાન્ય કેવળી (જિનેશ્વર અથવા જિન) કેટલીક વાર મોક્ષ જવા પહેલા કેવળી–સમુદ્દઘાત કરે છે એમાં આઠ સમય લાગે છે એથી ઘણા કર્મો ખરી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશ અસખ્ય છે અને તેની કુલ સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી છે. કેવળી ઉપર જણાવ્યું તે સમુદઘાત કરે ત્યારે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર પિતાને એક એક આત્મપ્રદેશ સ્થાપન કરે છે. પહેલે સમયે એ દડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રિીજે સમયે મશાન કરે છે અને ચોથે સમયે આતરા પૂરે છે ચોથા સમયે તે સર્વ લોકપ્રદેશને સ્પર્શે છે અને તે વખતે આત્મા મહાસમુદ્દઘાત કરી અનેક કર્મને ખેરવી નાખે છે આ અતિ અગત્યના સમયે પ્રત્યેક આકાશપ્રદેશને જિનનો આત્મા સ્પશે છે પછી તરત એ ક્રિયા સહારી લે છે. સમુદઘાત-પ્રકરણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(૩૬મા પદ)માંથી વાચવા યોગ્ય છે એ આત્માની અદ્ભુત વીર્યશક્તિ બતાવે છે
પ્રાણીઓ-જીવોની અનેક ક્રિયાનુ એ લોકમદિર છે. બે અણુ ભેગું થાય ત્યારે થાક, ત્રણ આપ્યુ ભેગે મળે ત્યારે વ્યાજીક, એમ અન ત અણુ મળે ત્યારે અન તાણક સ્ક ધ થાય છે પ્રત્યેક અણુ છૂટો હોય ત્યારે આવું કહેવાય, સ્કઘને લાગેલો હોય ત્યારે પ્રદેશ કહેવાય. પ્રત્યેક અણુમાં વર્ણ, ગ ધ, રસ અને સ્પર્શ હોય છે આણુની શક્તિ પણ અનત છે એ અલકને છેડેથી ઉપર સિદ્ધસ્થાન સુધી એક સમયમાં જઈ શકે છે એને પર્યાપલટ ભાવ હોય છે. એ સર્વ ફેરફાર અને ચમત્કારો લોકમાં થાય છે અને તેથી એ સર્વ વિવિધ ક્રિયાનુ મદિર લોક કહેવાય છે, ૪૩