________________
લાસ્વરૂપભાવના : ગેયાષ્ટકપરિચય
૧. ઉપરના પરિચયમાં જે લેાકનુ વર્ણન સોપમાં કર્યું છે તે લેાક શાશ્વત છે; ભૂત, વર્તમાન ને ભવિષ્યમા એકસ્વરૂપે વર્તનાર છે. એ શાશ્ર્વત ન હેાય તે એનો આદિ હાવો ઘટે, તેનુ કેાઈ પ્રમાણુ લક્ષ્ય નથી અને એને ખનાવવા પરમાણુ જોઈએ તે ચેતન પદાર્થમાથી નીકળે તેમ નથી જે પરમાણુને અનાદિ માનીએ તે વાત અંતે અનાદિ ઉપર જ આવે છે
જે લેાકનું ઉપર વર્ણન કરવામા આવ્યુ છે તે ચર અને અચર, જગમ અને સ્થાવર સર્વને ધારણ કરવા સમર્થ છે અને આકારાતર તથા અવસ્થાતર ધારણ કરે છે. પ્રત્યેક દ્રવ્ય પેાતાના ધર્મો બજાવે છે અને અન્યથી જુદુ રહી એક સાથે કામ કરે છે આકાશ સને અવકાશ આપે છે. આ લેાસ્વરૂપને તુ ખૂબ વિચાર. ચર અને અચર સને ઓળખવા અને પ્રત્યેકના ગુણા અને પર્યાયાને વિચારવા એ અત્ર મુદ્દો છે. આ સર્વ તત્ત્વામા આકાશને ખરાખર સમજ્યા પછી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને ખાસ સમજવા જરૂરી છે, કારણ કે એનુ દ્રવ્ય તરીકે કાઇ દર્શનમાં નિરૂપણુ નથી. વિચારવાનુ એ છે કે આકાશ તા અવ કાશ આપે, જીવ અને પુદ્ગળેા ચાલે, પણ એની ગતિ અને સ્થિરતાને નિયંત્રિત કરનાર કાઈ ન હેાય તેા સત્ર અવ્યવસ્થા ઊભી થાય એને ચેાસ સ્થાને રાખનાર અને ગતિ તથા સ્થિતિ વખતે એને સહાય કરનાર ઉપરના અને બ્યા (ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય) ન હાય તા દેખાતા વિશ્વની વ્યવસ્થા કે સ્વરૂપ ન રહે. આ રીતે દલીલથી પણ એ દ્રવ્યે સમજી શકાય તેવા છે જેનને પરિણામિનિત્યત્વવાદ ન્યાયના ગ્રંથાથી ખાસ સમજવા લાયક છે.
૨. ઉપર જે લેાકની હકીકત રજૂ કરી તે લેાક ચારે તરફ્ અલાકથી વી ટાયેલે છે ચૌદ રજ્જુ ઊચા અને સાત ઘન રજ્જુ પ્રમાણ પિડવાળે લેાક પૂરા થાય ત્યારે તેની પછી ફરતા અલેાક આવે છે. અલાક એટલે જ્યા જીવ, ધ, અધર્મ, પુદ્ગળ કે કાળના પ્રવેશ નથી પણ જ્યા માત્ર આકાશ છે તેવા પ્રદેશ અલેાકમા કેાઈ જીવ જઈ શકતા નથી, કારણ કે ગતિસહાયક ધર્માસ્તિકાય ત્યા છે જ નહી માત્ર આકાશ (Space) ત્યા છે અને તે અન ત છે ત્યા પુદ્ગળ—પરમાણુ પણ નથી
એ પ્લાક' દીપતા છે, કારણ કે એમા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેા છે અને ખાસ કરીને એમા ચેતનશક્તિવાળા જીવા છે વળી એ એટલે વિસ્તારવાળા છે કે એની ગણતરી કરતાં અક્કલ છક્કડ ખાઈ જાય, અસ ખ્ય ચાજનાની વાત એને ગણુનાતીત બનાવે છે. નાનકડા મનુષ્યલેાકમા પણ અસ ખ્ય દ્વીપ–સમુદ્રો છે, ત્યા આખા લેાકના માપની ગણતરી કેવી રીતે થાય ? આવે વિસ્તારવાળા આ લાક છે
લેાકની હદ–મર્યાદા પાચ દ્રવ્યથી થાય છે લેાકમા પાચે દ્રવ્યો જરૂર હેાય છે. અલેાકમાં માત્ર આકાશ છે તે ઉપર જણાવ્યુ છે. પાંચમા એક પણ દ્રવ્ય એછુ હાતુ નથી.