________________
લોકસ્વરૂપભાવના
૩૩૫
સાથે એનામા જે કાઈ મદ હશે તે ગળી જશે. એ અદર ઊતરી પિતાની લઘુતા અને કર્મનું જેર વિચારશે અને છતા પુરુષાર્થનું પ્રાબલ્ય પણ સમજશે. એને ઈચ્છા થશે તે આવા વિશાળ વિશ્વમાથી પણ તેને અગ્ર ભાગે જવાનો પોતાનો માર્ગ એ શોધી શકશે
આટલું માનસિક સ્વૈર્ય અને પ્રાપ્ત થાય એટલે એને અધ્યાત્મસુખની પ્રસૂતિ સાહજિક છે. મનની અસ્થિરતા દૂર થઈ એટલે આત્મા સ્થાને આવી જાય છે, બાહ્ય ભાવ તજી. એ અતરમાં ઊતરે, અને ત્યા એની સ્થિરતા થઈ એટલે એને તત્ત્વાન્સ ધાન થતા વખત લાગતું નથી. લોકસ્વરૂપમાં શું વિચારવાનું છે તે હજુ ગેયાષ્ટકમાં કહેવાનું છે. એ રીતે વિચારતાં વિકાસ સત્વર અને સ્પષ્ટ છે. આ દર ઊતરી જવા અવ આમત્રણ છે. વિજ્ઞ–સમજુ પ્રાણુ આ નોતરુ જરૂર સ્વીકારે
અહીં વિવિક્તિ' શબ્દ વાપર્યો છે તે ખૂબ સમજવા ગ્ય છે. પૃથક્કરણ-વિવેચન વિવેકપૂર્વક કરવું એ એને આશય છે લોકસ્વરૂપ સબ ધી અનેક મતભેદ છે. પૃથ્વીના આકાર સબ ધી તકરારો છે આ ગૂચવણમા ઊતરવાની અહી જરૂર નથી એ માટે સાધને અને અભ્યાસ સુલભ પણ નથી, પણ પૃથ્વી અને આકાશ ઘણું વિશાળ છે અને આપણું સ્થાન એમા તદ્દન નાનુ છે એ આપણે વિચારવાનું છે આ વાતમાં બે મત પડે તેમ નથી, સદાચારી જીવન, ઉચ્ચ ભાવના, માનસ-ર્ય, અધ્યાત્મભૂમિમાં પ્રવેશ અને પ્રવાસ એ સર્વ સુવિદિત વાત છે અને સર્વ કાળમા આદરણીય છે. આપણે ગમે તેવા મોટા હોઈએ તે પણ અનંત વિશ્વમાં કેવળ અશુમાત્ર છીએ અને આપણે મોક્ષ આપણે આપણા પ્રયત્ન વડે જ સાધી શકીએ છીએ. આ સર્વ બિનતકરારી મુદ્દા પકડી લઈ, આપણે વિકાસ જે માગે થાય તે આદરી લે સર્વ દૃષ્ટિએ યોગ્ય છે. આપણે આ દષ્ટિએ એ મુદ્દો પકડી લઈએ. એમાં કઈ કઈ મુદ્દા ખૂબ ભવ્ય છે અને ખાસ આ દર ઊતરી જાય તેવા છે.