________________
લેકસ્વરૂપભાવના
ૐૐૐ
વિશ્વના અનાદિત્વ સખ ધી મેાટી ચર્ચા છે, એનો આદિ કાઇએ જોયા નથી, એના કાંઈ ઇતિહાસ નથી અને એની શકયતા પણ નથી, મરઘી પહેલી કે ઈંડુ પહેલુ ? એ સવાલના નિય કરતા છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થાય છે ખીજ વગર વૃક્ષ ન થાય અને ખીજ વૃક્ષના ફળમાં જ હાય છે, એમ ચર્ચા કરીએ તે પણ અતે અનાદિમા જ પવસાન પામે છે.
ૐ .... આવા લોકપુરુષ છે. એમાં છ દ્રબ્યા ભરેલા છે. લાકમાં જીવો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પુગળા છે.
આ છ દ્રબ્યા નિત્ય છે અને પાતપેાતાના ધર્મમા સ્થિર રહે છે અસ્તિકાય એટલે સમૂહુરૂપ સમજવુ . એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અરૂપી છે, જ્યારે પુદ્ગલ દ્રબ્ય રૂપી છે. દરેક દ્રષ્ય સ્વતંત્ર છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય નિષ્ક્રિય છે, જીવ અને પુદ્ગળ સક્રિય છે, આકાશ આધાર છે અને ધર્મ, અધમ, પુદ્ગળ અને જીવ સક્રિય છે આકાશ આધાર છે અને ધર્મ, અધમ, પુગળ અને જીવ આધેય છે આકાશના સ્વભાવ અવકાશ આપવાના છે. ધર્માસ્તિકાય ગતિનિમિત્ત છે અને અધર્માસ્તિકીય સ્થિતિનિમિત્ત છે શબ્દ, અધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકા, વ, ગંધ, રસ, સ્પર્શ એ પુદગલનુ લક્ષણ છે કાળ વસ્તુને નવીન તેમ જ પુરાણુ મનાવે છે અને એના સમય, આવલિકા વગેરે વિભાગેા છે સેકન્ડ, મિનિટ, કલાક એ પણ કાળદ્રવ્યના જ વિભાગેા છે
આત્મા કર્તા, ભાક્તા, જ્ઞાતા છે, ચેતનરૂપ છે, ચાગ્ય પુરુષાર્થથી તે સિદ્ધ થઈ શકે છે અને એના મૂળ અસલ સ્વરૂપે પહેાચી શકે છે. એના ગુણુપર્યાય પર અગાઉ વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે
લેાકમાં આ છ દ્રવ્યેા છે એ પૂરા થાય ત્યારે અલાક આવે છે એ અનત છે. એમાં માત્ર આકાશ છે ત્યાં બાકીનાં દ્રબ્યાને સ્થાન નથી લેાક અને અલાકના તફાવત એ જ છે કે લેાકમાં ષડ્તવ્ય છે, અલેાકમા માત્ર આકાશ જ છે સમય અને આકાશ (Time and Space)ના પ્રશ્નો જન દર્શનમા ખૂબ વિસ્તારથી ચર્ચાયા છે
'
૬ ૬ આ લેાપુરુષમા છવા છે એ જીવો અને પુદ્ગળા અનેક પ્રકારના નાટકા કરી રહ્યા છે પુદ્ગળા સ્પર્શ, રૂપ, રસ, ગ ને લઈને નાના પ્રકારના વેષા કાઢ છે જીવોની વિવિધતાને પાર નથી એ પેાતપેાતાના પાઠા ૨ગભૂમિ ઉપર ભજવે છે અને પર્યાય પલટ કરી નવાનવા રૂપો ધારણ કરે છે એને નાટક કરવામાં પાંચ કારણેા સહાય કરે છે, એને સમવાયી કારણ કહેવામા આવે છે તે કાળ, સ્વભાવ, ઉદ્યમ, કર્મ અને નિયતિ છે. કાળ એટલે એ પ્રમાણે વસ્તુ ખનવાને સમય પાકા જોઈ એ, જેમ કે આંખા ગરમીમાં જ ળે છે, પ્રસૂતિ લગભગ નવમાસે જ થાય છે વગેરે કાળ પાકયા છતા ઉદ્યમ–પ્રયત્ન કરવેા જ પડે બેસી રહેવાથી કાઈ વળે નહિ, અને ત્રીજી વાત એ છે કે વસ્તુસ્વભાવ તેવેા હાવે ોઈએ. ઘઉં વાવી ખજરાની આશા બ્ય છે વળી કમ એટલે પૂર્વે ખાધેલા કર્માનુસાર જ ફળપ્રાપ્તિ