________________
લેકસ્વરૂપભાવના : પરિચય
. આ ભાવનામા આપણે વિશ્વરચનાના સ્વરૂપમા દાખલ થઈ એ છીએ. એ વિશ્વરચના અનાદિ કાળથી ચાલી આવેલી છે. એને કોઈ એ મનાવેલ નથી, ખનાવવાનુ શકય કે સ ભવિત પણ નથી, અને મનાવનાર શેમાથી ખનાવે? શા માટે બનાવે? અને બનાવે તે આવી સૃષ્ટિ ખનાવે એ વાત કેઈ પણ રીતે ગળે ઊતરે તેમ નથી જે ભૂતયા સ્રષ્ટામા હાવી જોઈએ તે પૃથ્વી કે વિશ્વ ખનાવે તે આવુ હું ખમય, ત્રાસ આપનાર વિશ્વ શા માટે બનાવે એ કલ્પનામા ઊતરે તેમ નથી. આ સૃષ્ટિત્વને પ્રશ્ન ઘણા વિશાળ છે ન્યાયની કેટિ પાસે તે કઈ રીતે ટકી શકે તેમ નથી એટલી પ્રાસનિક ટીકા સાથે એ અતિ મહત્ત્વના આદિ પ્રશ્નને આપણે સ કેલી લેવેા જ પડે આ ભાવનામા એને સ્થાન નથી
ભૂંગાળ—વિશ્વ સ ખાધી. જૈન શાસ્ત્રકારાના કેવા ખ્યાલ છે તે આપણે આ સ્થળે વિચારી જઈ એ એના સખધમાં ઘણા શાસ્રગ થેા છે ક્ષેત્રસમાસ, સગ્રહણી, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રાપ્તિ વગેરે એ વિષયના ખાસ ગ્રંથે! ઉપરાત મૂળસૂત્રોમા, જ ખૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ વગેરેમાં લેાકનુ વણું ન છૂટુવાણુ અનેક સ્થાનકે કરવામા આવ્યુ છે તે અનુસાર કેટલીક વિચારણા અત્ર કરી એનુ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ એની સમજણ થયા પછી, એને અંગે ભાવના કેવી રીતે ભાવવી તેનેા પણ વિચાર કરશુ. અહી તે વિશ્વને સાદા ખ્યાલ આપી શકાય તેમ છે, કારણ કે આ ગ્રંથને ઉદ્દેશ ભાવનાનેા છે. વસ્તુસ્વરૂપ સક્ષેપમા ખતાવ્યા પછી ભાવનાના વિશાળ મા પર ઊતરી, આપણે આ શાંતસુધારસને આસ્વાદ લેવા યત્ન કરશું
આ વિશ્વના પ્રથમ ત્રણ વિભાગ કરવામા આવ્યા છે અધેલેાક, તિક્ અથવા મલેાક અને ઊર્ધ્વલાક એના આકારને ખ્યાલ આપવા માટે એક લેાકપુરુષની કલ્પના કરી છે. જાણે એક પુરુષ અને પગ ખૂબ પહેાળા કરી, અન્ને હાથેા કેડ પર લગાવી ઊભા છે આ લેાકપુરુષની કેડ બહુ પાતળી છે એ કેડ–કમરની નીચેના ભાગમા અધેાલેાક આવ્યેા છે, જેના આકાર છત્ર ઉપર ત્ર મૂકયુ હેાય તેવા છે કેડ પાસે તિર્યંચ્ લેાક આવે છે, કેડની ઉપરના ભાગમા ઊધ્વ લેાક આવે છે
એ લેાકનુ માપ રજ્જુથી કરવામા આવે છે. એક રજ્જુનુ માપ નીચેની રીતે કરવાનુ છે. જ મૂઠ્ઠીપ મધ્યદ્વીપ છે. તે એક લાખ ચેાજત પ્રમાણ છે, એટલે તેની મધ્યરેષા તેટલી છે. તેની ફરતા ચારે તરફ લવણુસમુદ્ર છે. તેની લખાઈ-પહેાળાઈ બે લાખ ચેાજનની છે. તેની ફરતા શ્રાતકીખડ છે તે ચાર લાખ જોજન લાગે-પહેાળા છે તેની ક્રૂરતા કાલેાધિ સમુદ્ર
તે આઠ લાખ જોજન લાધે-પહેાળા છે ત્યારપછી પુષ્કરવર દ્વીપ છે તે સેાળ લાખ જેજન લાંખા પહેાળા છે ત્યારપછી એક સમુદ્ર અને એક દ્વીપ એમ અસ ખ્ય દ્વીપ–સમુદ્રો છે. છેલ્લા સ્વય ભરમણ સમુદ્ર છે. આ અસ ખ્ય દ્વીપસમુદ્રત્તુ જે એકદર માપ થાય તેને એક રજ્જુનુ* માપ ગણ્યુ છે.