________________
લાકસ્વરૂપભાવના
૫. એ કાઈ સ્થાનકાએ દેવતાઓનાં મણિમદિરાથી અત્યત સૌદર્ય ધારણ કરનાર સ્વરૂપવાત છે અને કોઈ સ્થાનકેાએ અત્યંત ભય કર અ`ધકારવાળાં નરક વગેરેથી અતિ ખીભત્સ–ભયાનક છે.
કોઈ પ્રદેશેામા એ અનેક ઉત્સવમય હાઈ ને ખૂખ ૨ગમાં હાય છે, કેાઈ પ્રદેશમાં જયમ ગળના નાદથી ગાજતા હાય છે, એના કાઈ પ્રદેશેા અત્યત માટા અવાજથી હાય હાયના અવાજો અને નિસાસાએથી ભરેલ હેાય છે અને ભારે મોટા શેક તથા ખેદમાં ગૂંચવાઈ થયેલ હોય છે.
જન્મમરણુના ચક્કરમા પડેલા સવ પ્રાણીઓ, જેએએ અનેક પ્રકારનાં મમત્વા કર્યા હાય છે અને કરી કરીને છેાડી દેવા પડેલા હેાય છે તેએ તેના અન ત વખત ખૂબ સારી રીતે લાખા કાળ સુધી પરિચય–સ ખ ધ કરેલા હાય છે.
તમે જે આ પરિભ્રમણથી થાકી ગયા હો તેા જે ભગવાને શાંતસુધારસના પાન દ્વારા વિનયને ધારણ કરનારનુ રક્ષણ કર્યું છે તે મહાપુરુષને નમા-પ્રણામ કરો.
૭.
૮.
1. !
1
૩૨૭