________________
૩૨૪
શાંતસુધારસ , એક બીજાથી નીચે નીચે આવેલી અત્યંત વિસ્તારવાળી, છત્રને આકાર ધારણ કરનારી
જે રત્નપ્રભા વગેરે ભૂમિ (પૃથ્વી)ઓ છે તેનાથી ભરેલો અધેલક છે. એ (લેક–પુરુષ)ના બે પગ પહોળા કરેલા છે તે સાત રજુપ્રમાણ જગ્યા રોકે છે (પ્રથમના પાચ શ્લોક
સાથે વાચવાના છે) ૨, તિર્યમ્ (મધ્યલક-મર્યલોક) વિસ્તારમાં એક રજુના માપવાળો છે અને અસ ખ્ય
દ્વીપ સમુદ્રથી વ્યાપ્ત છે, એમાં જ્યોતિષીઓનુ ચક (સમૂહ) સુદર કદોરાનું સ્થાન
લે છે અને તે (લોપુરુષના) કટિપ્રદેશને અત્યંત પાતળે અને શોભાથી વિભૂષિત કરે છે. ૩ એની ઉપર ભાગ (ઉર્વલોક) દેવલોક પિકી બ્રહ્મદેવલોક આવે છે ત્યાં (લેપુરુષની) બને કેણીઓ પાસે પહોળાઈમાં પાચ રજુપ્રમાણ થાય છે. (એની ઉપર) વિસ્તારમાં એ રજુપ્રમાણ લોકાન્ત થાય છે, જેના મુકુટ સ્થાને સિદ્ધ પરમાત્માની તિ
(બિરાજે) છે. ઇ છે. જેણે (લોકપુરુ) પોતાના બે પગ પહોળા કરીને સ્થાન ઉપર દૃઢ રાખ્યા છે, જેણે
પિતાની કેડ ઉપર બન્ને હાથે સ્થાપિત કર્યા છે અને જે અનાદિ કાળથી એકસરખી રીતે તદ્દન સીધો ઊભે રહેલ હાઈને શાન્ત મુદ્રાને ધારણ કરવા છતા પોતાની જાત
પર કાબૂ હોવાથી જરાપણ ખિન્નતા દર્શાવતું નથી, પ. આને લેક' નામને પુરુષ જાણ એ લોકપુરુષ” કહેવાય. એ છ–દ્રવ્ય-સ્વરૂપ છે,
અકૃત્રિમ છે, આદિ અને અ ત વગરને છે એ આખો (ચારે તરફથી) ધર્મ, અધર્મ,
આકાશ, કાળ, આત્મા (જીવ) નામના દ્રવ્યોથી અને પુદગલ દ્રવ્યથી પૂરેપૂરે ભરેલો છે. = ૬. પિતાના જુદા જુદા રૂપ લઈને કાળ, ઉદ્યોગ, સ્વભાવ, નિયતિ અને કમરૂપ વાજિત્રો
વડે નાચ કરનારા પુગળો અને નાટક કરનારા જીવન એ ૨ગસ્થાન છે–એ નાટ
મડપ (થીએટર) છે. ૪૭ આવી રીતે વિવેચનપૂર્વક લોક(પુરુષ)નો વિચાર કરવામાં આવે–એને ભાવનાનો વિષય
બનાવવામાં આવે તો એ જ્ઞાનવાનું પ્રાણીને મનની સ્થિરતા પ્રાપ્ત કરાવવાનો હેતુ થાય છે અને મનની સ્થિરતા જે (એકવાર) પ્રાપ્ત થાય તો પછી આત્માને હિત કરનારી અધ્યાત્મ સુખસ્વભાવની ઉત્પત્તિ સુખે કરીને–સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે.
૬ રથાન ગમડપ, નાટયભૂમિ, થીએટર રમતાં નાચતા –૩ોન-સ્વમાd-નિતિ-ર્મ એ પાચ
સમવાયી કારણો છે (નોટ જુઓ) માતો વાછિત્ર ૩ ૭ વિવત્તિ વિવેચન વિક વિશિષ્ટ જ્ઞાનવાળો સામનનાં આત્મહિત જનની-કરનાર પ્રતિ ઉત્પત્તિ