________________
ઉપાધ્યાયજી શ્રી સકળચંદજીવિરચિત
ધર્મદુલભભાવના
પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહ ત; દોષ રહિત ગુરુ ગણધરા, સુવિહિત સાધુ મહત ૧ કુમતિ કદાગ્રહ મૂક તુ, શ્રત ચારિત્ર વિચાર; ભવજળ તારણ પિતરસમ, ધર્મ હિયામાં ધાર,
(ગરિયાની દેશી) ધન્ય ધન્ય ધર્મ જગહિતકર, ભાખીઓ ભલો જિનદેવ રે; ઈહ પરભવ સુખદાયકે, જીવડા જનમ લગે સેવ રે. ભાવના સરલ સુરેલડી, રેપ તુ હૃદય આરામ રે, સુકૃતતરુ લહિય બહુ પસરતી, સકળ ફરશે અભિરામ રે. ભા. ૨ બેત્રશુદ્ધિ કરિય કરુણા રમે, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપ્તિ ત્રિસું પગતિ રૂડી કરે નીક તુ સુમતિની વાળ રે. ભા. ૩ સી જે સુગુરુ વચનામૃત, કુમતિ કથેર તજી મ ગ રે: કેાધ માનાદિક મુક, વાનરા વાર અન ગ રે. ભા. ૪ સેવતાં એહને કેવળી, પન્નર સંય તીન અણગાર રે; ગૌતમશિષ્ય શિયપુર ગયા. ભાવતા દેવ ગુરુ સાર છે. ભાવે શુક પરિવ્રાજક સીધેલો, અજુનમાળી ગિવવાસ રે; રાય પરદેશી અપનાવીઓ, કાપીઓ તાસ દુખ પાસ રે. ભાવ દુસમ સમય દુસહ લગે, અવિચળ શાસન એહ રે; ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે ભાવ
|
|
\
૧ કૃણને શક ૨ વહાણ સમાન ૩ હૃદયરૂપ બગીચામાં ૪ શલ્ય ૫ વાડ ૬ ભુંડ છે. સિદ્ધિપદ પામ્યા