________________
ધર્મભાવના
૩૨૧
શુ ? –એ સર્વ આધ્યાત્મિક નજરે વિચારવામાં આવે તે ધર્મનું આખું રહસ્ય પ્રાપ્ત થઈ શકે તેમ છે.
આ ધર્મ પ્રાણીને ક્રમસર વિકાસ કરાવી આખરે એને અક્ષયસ્થિતિ સુધી પહોંચાડે છે એ ધર્મ ખરેખર “મ ગળકમલાકેલિનિકેતન” છે અને ધમ ઉત્કૃષ્ટ મંગળ છે એમ જે શ્રી દશમલિસૂત્રની પ્રથમ ગાથામાં કહ્યું છે, તેને સાક્ષાત્કાર થાય છે એ ઘર્મના રહસ્યને સમજવા યત્ન કો એમાં દ ભ કે દેખાવને સ્થાન નથી, એમા અતરથી લગની લાગવી જોઈએ અને અંદરના ચેતનરામને જાગૃત થવા પ્રબળ એ કુરે ઊઠવા જોઈએ દઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થ હોય તે સર્વ સાધન આવી મળે છે ધર્મથી વિજય જરૂર છે, શાશ્વત છે, અપ્રતિહત છે આવા હે ધમ ! મને પાળ!
इति धर्मभावना-१०
મ ધર્મના વિષય પર ઘણુ લખવા જેવું છે એનો તત્ત્વવિભાગ અને નીતિવિભાગ, એને દર્શનવિભાગ અને ચરિત્રવિભાગ, ધર્મ અને મત વચ્ચે તફાવત, ધર્મ અને દર્શનની વિશિષ્ટતા, બાહ્ય ક્રિયામાં પૂર્ણતા માનવાની રૂઢિ, જૈન ધર્મમાં બાહ્ય કરતા આતરની જ પિપણ વધારે છે તેના લાક્ષણિક દાખલાઓ, એનું મૂળ સ્વરૂપ ક્યાથ્થી અને શા માટે વીસરાઈ ગયું છે ? વર્તમાન દશાએ ધર્મ ટકી શકે ખરો ? ઉપાધ્યાયજીએ શ્રી બીમધરસ્વામીને અપીલ કરી છે કે ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમારગ સ્ક્વો દર રે,” એનું રહસ્ય શુ ? એવા સ્પષ્ટ વતૃત માટે એમને કેટલું ખમવુ પડયુ હતુ ? તત્વજ્ઞાન અને મતમાં તફાવત કેટલે છે ?' વગેરે અનેક પ્રશ્નો વણા આકર્ષક છે, પણ આ ગ્રંથના એ નિર્ણત કરેલા વિસ્તારમાં આવી શક્તા નથી અત્યાર સુધીમાં ઘણું વધારે લખાયું છે અન્ય પ્રસગે આ દરેક મુદા વિચાગ્યાની તક લેવા ધારણા છે ઉપમહારમાં બાર મધને તથા બીજી અનેક લેક તર્ગત બાબત પર વિવેચન આ જ કારણે શક્ય નથી બનતા સુધી પ્રત્યેક લેકના પરિચયમાં બનતી સ્પષ્ટતા કરી છે ધર્મને વિષય ઘણો વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુઓથી ચર્ચવા ખ્ય છે,
1
t."
૪૧