________________
૩૨૦
શાંતસુધારસ
આદરવા એ આજ્ઞાઓને બહુ પ્રકારે સમજવાની જરૂર છે. સ્થળસ કાચથી અત્ર તે પર વધારે લખવુ અશકય છે. મુદ્દો પૃપરિચયમા ખતાવી દીધા છે. (જુએ ગાથા જુ.) એ ધર્મી સ પ્રાણીઓ માટે છે. અનુકૂળતા પ્રમાણે તેને આદર કરવા
એના ક્રૂ કા વાકો નીચે પ્રમાણે થાય—
૧ તુ ક્ષમા રાખ
સ્તુ નિરભિમાની થા.
૩ તુ સરળ થા
૪ તુ લાભને ટેડ.
૫ તુ તપ કર
૬
તું સયમ રાખ
૭ તુ સાચુ એલ.
૮ તુ પવિત્ર રહે.
૯. તુ મૂર્ખ છાંડ -
૧૦. તુ બ્રહ્મચર્ય પાળ.
આમા અનેક આકારોને અવકાશ છે. જેનેાના એ મુદ્રાલેખા છે. હૃદયમા નેાધી રાખવા ચેાગ્ય છે
આ ભાવનામાં ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થતી વસ્તુનુ પત્રક આપ્યુ છે તે ધર્મની આદ્રેયતા ખતાવવા માટે છે એ આદશથી ધર્મ આદરવાની સૂચના નથી, પણ એવાં ફળ તા આગતુક છે અને તે જરૂર મળે જ છે એ ખતાવવા પૂરતા એના ઉપયાગ છે અષ્ટકમા ખાર સ મેધના ધર્મના કહ્યાં છે તે ખાસ ધ્યાન આપવા ચેાગ્ય છે અને ચિત્તવૃત્તિસન્મુખ રાખવા ચેાગ્ય છે. ઉપાધ્યાય શ્રીમનિયવિજયજીએ અષ્ટકની સાતમી ગાથામા ામત (‘અનુક્રમે’) શબ્દ વાપરી આખા લેખને અસાધારણ ઝોક આપ્યા છે. અનુક્રમે જ્ઞાનાદિ આપી – પ્રાપ્ત કરાવી છેવટે નિ શ્રેયસ–મેાક્ષ અપાવે છે એ આખી ભાવનાના ખાસ મુદ્દો છે.
આ ભાવના પર દૃષ્ટાન્તા પાર વગરના છે, પણ ખાસ આકર્ષીક દૃષ્ટાન્ત શ્રી ગૌતમસ્વામીના ૧૫૦૩ શિષ્યાનુ મને લાગ્યુ છે. એ તપ કરનાર ઋષિએ હતા અને પ્રગતિમા ત્રણ કક્ષાએ વહેચાઈ ગયેલા હતા કાઈ પ્રથમ, કેાઈ દ્વિતીય અને કાઈ તૃતીય ભૂમિકા પર હતા. દરેક ભૂમિકામા ૫૦૧ હતા ત્યાગરુચિવાળા હતા, પણ માગ ખતાવનારા કેાઈ મળ્યા નહેાતા. એમનુ સાધ્ય આઠ ભૂમિકા પર ચડવાનુ હતુ, પણ એના માથી અજાણ્યા હતા. શ્રી વીરપરમાત્માના તવરહસ્યને સમજનાર શ્રી ગૌતમસ્વામીને એની ચાવીએ જણાયેલી હતી અને એમણે જેવુ માજ્ઞાન કરાવ્યુ કે એ સર્વ શિષ્યા ભૂમિકા ચડવા લાગ્યા ત્યાગ હતા પણ માર્ગ જ્ઞાન નહેાતુ, એ સત્–સગતિથી પ્રાપ્ત થઇ ગયુ અને પછી તેા રસ્તા સીધેા હતેા એમને મા સાપડ્યો અને પ્રભુચરણસેવીએ એવા રસ્તા ખતાવી ઢીયા કે પ્રભુ સુધી પહેાચતા માં`માજ સ કેવળી થઇ ગયા ભૂમિકા-પ્રાપ્તિનુ આ લાક્ષણિક દૃષ્ટાન્ત ખૂક્ષ્મ વિચારવા ચેાગ્ય છે. અષ્ટાપદ શુ ? એની ભૂમિકા કેટલી ? કેવી રીતે ભૂમિકા ઉચ્ચ, ઉચ્ચતર પ્રાપ્ત થાય ? કિરણના અવલખન એટલે શુ ? તાપસને પારણુ શેનુ ? પારણામા પાયસ શુ ? એ પાયસ સાથે અક્ષીણુમહાનમલબ્ધિ શુ ? અને શ્રી ગૌતમસ્વામી અને તાપસે વચ્ચે થયેલી વાર્તાનુ આંતરરહસ્ય