________________
'
ધર્મ ભાવના
૩૦૫
સુખસગવડામાં આ પુણ્યપ્રાગભારના ફેરફારથી તફાવત પડે છે. બાકી, કરેલ ક્રિયાનેા નાશ થતા નથી અને ન કરેલ કાઈ આવી પડતુ નથી
ધર્મથી એકછત્ર રાજ્ય મળે છે, ચક્રવર્તીની પદવી પ્રાપ્ત થાય છે, સા॰ભૌમત્વ ધર્મ – (પુણ્ય)ની પ્રખળતાથી મળે છે.
ધથી રૂપવતી, સુશીલ, પ્રેમાળ પત્નીના યાગ થાય છે એ આજીવન પતિસેવા કરે છે અને પતિપરાયણા રહે છે. પતિની સગવડ જાળવવામા એને જીવનસાકય જણાય અને પોતાના ક્ષેત્રમા એ ગૃહસામ્રાજ્ઞી ખની રહે છે. સુકુલીન નારી પ્રાપ્ત થવી એ પુણ્યરાશિની વિપુલતા સૂચવે છે.
ધર્મથી દીકરાને ઘેર દીકરા થાય છે અને દીકરાએ પણ પિતાના નામને સાક કરનાર, પિતાની આખરૂમા વધારો કરનાર અને સ પ્રકારે યાગ્ય તેમજ વિનયી વ્યવહારુ નજરે દીકરાને ત્યા દીકરા થવા એ ભાગ્યની નિશાની ગણાય છે
થાય છે.
લાભ છે
ધર્મથી અન્યને રુચે-ગમે તેવુ રૂપ પ્રાપ્ત થાય છે સારુ રૂપ એ ખાસ માણસા અ તરના ગુણુ તે પરિચયે જાણે, પણ આકર્ષક આકૃતિ દુનિયામાં ઘણીવાર બહુ કા સાધક નીવડે છે
સુદર કાવ્ય કરવાનું ચાતુર્યાં ધર્મથી પ્રાપ્ત થાય છે કવિ બનાવી શકાતા નથી, એ જન્મે જ છે, સુદર કવિની સર્જકશક્તિ નૈસર્ગિÇક જાય છે. એ ‘નૈસિર્ગક’ શબ્દ જ પૂર્વનુ સુકૃત્ય સૂચવે છે મહામહેનતે નિપજાવેલ કાવ્ય ઉપર કેાઈ નજરસરખી પણ નાખતુ નથી, જ્યારે ચાલતાં ચાલતા મનાવેલ કાવ્યા લાકપ્રિય થાય છે અને વર્ષો સુધી લેાકરુચિને પોષે છે. એ શક્તિ ક્ષયાપશમ વગર આવતી નથી અને એ ક્ષાપશમ તે જ પુણ્ય, તે જ ધ
સુસ્વર પ્રાપ્ત થવા એ પણ ધર્માંના પ્રભાવ છે. કઠમાધુર્ય, સભાને રીઝવવાની વ્યાખ્યાનશક્તિ, માટી પરિષદ્ભા-મેળાવડામા આકર્ષક ભાષણ કરવાની શૈલી અને લેાકચિ જગાડે તેવા સ્વર પ્રાપ્ત થવા એ સુસ્વર નામકર્મના ઉદયથી ખને છે તાલ, સુરસહિત મધુર ગાયનશક્તિ પણ આ જ વિભાગમા આવે છે એ ૪૨ પુણ્યપ્રકૃતિ પૈકીની એક પ્રકૃતિ છે. એ ધર્મકલ્પવૃક્ષની ફળપરિણતિ છે.
શરીરે નીરાગી થવુ એ ધર્મનું ફળ છે સાતાવેદનીય કર્મના ઉદય હાય તા જ એની પ્રાપ્તિ થાય છે પહેલુ સુખ તે જાતે નર્યા.' આ દુનિયામા શરીરવેભવ, નીરાગી શરીર, સરખા અગેાપાગા અને ઘાટવાળું શરીર મળવુ એમા નિર્માણુ નામક ના મહિમા પણ તજ્જતક પુણ્યકખ ધન પૂર્વે કર્યું હતુ, એના એ વિપાક છે
ગુણને પરિચય . સદ્ગુણુની એાળખાણુ એટલે કે ઉદારતા, ગ ભીરતા, નમ્રતા, વત્સલતા આદિ જોઈ તેને સમજવા અને તેનાથી રાજી થવુ આ વિષય પર ચૌદમી પ્રમેાદભાવના આવવાની છે તેથી અત્ર વધારે વિવેચન ન કરીએ, પણ એ સ્થિતિ ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે તે સમજીએ
સૌજન્ય સજ્જનતા જેને જેન્ટલમેન’કહે છે તેના ગુણ્ણાનેા નૈસર્ગિક પ્રવાહ અથવા
૩૯
.