________________
ધર્મભાવના
૩૦૩
માતા-પિતા, પુત્ર. ભાઈ વગેરે અહિત માટે પણ કોઈ વખતે પ્રયત્ન કરે છે, એમ આ લોકમાં કહ્યું છે ત્યા “સ્વહિતાય અર્થ પણ શક્ય છે. એમાં પણ જ્યારે સ્વાર્થવૃત્તિ આવી જાય છે ત્યારે પ્રાણી સ બ ધ ભૂલી જાય છે સ્વાર્થ અ ધ છે અને કઈ વાર અહિત માટેનુક્સાન કરવા માટે પણ આપત્તિના વખતમાં કામ કરે છે, એ પણ અનુભવની વાત છે. ભાઈઓ લડે ત્યારે ગોળાનાં પાણી હરામ થાય છે. ન્યાયમદિરમાં એવા અનેક ઝગડા આવે છે. કહેવાની મતલબ અન્ડી એ છે કે ચારે તરફ઼ આફતના વાદળા અનેક પ્રકારે ચઢી આવ્યા હોય તેવે વખતે ધર્મ જ સહાય કરે છે.
જ દ ધર્મના પ્રભાવથી શું શું મળે છે તે પર લબાણપત્રક આવતા લોકમાં આવવાનુ છે. ત્યાં ધમનો અર્થ પ્રર્વપુર્ણય – પાછળના વખતમાં કરેલી સારી કમાણી સમજાય છે અને ધર્મને એ વ્યવહારુ દૃષ્ટિએ ખ્યાલ છે.
જ્યારે આપણે ઘેર લીલાલહેર હોય છે, ખાવાપીવાની વિપુળતા હોય છે, પિસાની કમાણી સારી હોય છે ત્યારે આપણને આખી દુનિયા સુદર લાગે છે જ્યારે માખી બૂડવા લાગે છે ત્યારે વાતાવરણ ઊડ ઊડ લાગે છે એ સર્વ વ્યક્તિગત દષ્ટિ છે
- જ્યારે પુણ્યપ્રકૃતિનો ઉદય હોય છે અને પાસા સવળા પડતા હોય છે ત્યારે આખી દુનિયા આપણી સાથે હસે છે. આપણને પક્ષીના ગાન, વનરાજીની શોભા, પર્વતની લીલાશ, નિઝરણાના વહન. સમુદ્રના તરગ ચદ્રની સ્મા વગેરે સર્વમાં આનદ આવે છે ચરાચર . જગત આપણી સાથે હસતુ હોય અને આપણને સર્વ પ્રકારે આનદ આપવા તૈયાર થઈ રહ્યું હોય એમ આપણને લાગે છે ત્રણ લોકમા જાણે આપણે વિજય પ્રસરતા હોય અને પ્રાણી-પદાથે સર્વ આપણને આવકાર આપવા, આનંદ અર્પવા ઉઘુક્ત થઈ રહ્યા હોય અને આપણે એના સર્વ વિલાસનૃત્યના કે ઈ એ એ આપણને ખ્યાલ થાય છે. આ સર્વ પુણ્યકર્મ-ધર્મને પ્રભાવ છે.
(વ્યક્તિગત પ્રાણીના પુpય તેને આનંદ આપે છે પણ એમા અચર-સ્થાવર પિપૈગલિક જગતને સ્થાન નથી તેથી ઉપરનો જ અર્થ શક્ય લાગે છે )
ધર્મ પ્રાણીનું હિત કરનાર છે અને એના સર્વ ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ કરી આપનાર છે આ પ્રાણીને જે માગે તે મળે અને એની ઉત્તરોત્તર સગવડ વધારે ને વધારે જળવાતી જાય તેનું કારણ એની પુયપ્રકૃતિ છે એણે કરેલી ધર્મની આસેવન એને અત્યારે ફળ આપતી રહે છે એનું આ ભવમાં જે કાંઈ હિત થાય તેનું મૂળ કારણ ધર્મ છે સામાન્ય સમજણ વાળા સુખી હોય છે અને વર્ષો સુધી અભ્યાસ કરનાર અને લાબી નજર પહાચાડનાર જમે– ઉધારના પાસા સરખા પણ કરી શકતા નથી એવુ ઘણીવાર જોવામાં આવે છે, તે અગાઉ ઉત્પન્ન કરી રાખેલ શુભ સ ચયના ખુલાસાને જ માગી રહેલ છે.
ધર્મ સર્વ પ્રકારના હિત માટે પ્રયત્ન કરનાર છે તેટલું જ નહિ પણ એ સર્વ અર્થ– ઇચ્છિત વસ્તુ અને સિદ્ધિને આપનાર છે અહી જે વસ્તુની ઇચ્છા થાય તે મળી આવે તે