________________
શાંતસુધારસ
અન્ય દેશમા આપઘાતના બનાવા ઘણા ખને છે તેવા ખનાવે! આ દેશમાં બહુ ઓછા ખને છે એ એની ધમભાવનાને આભારી છે. આપત્તિના વખતમા ખરા દિલાસેા આપનાર મિત્ર હાય તે તે ધર્મ જ છે. પ્રાણી એવે પ્રસ ગે હતાશ ન થઈ જતા આપત્તિઓને તરી જાય છે અને આરિક ખળમા વધારે મજબૂત થાય છે
૩૦૨
સર્વ ઊઘતા હૈાય ત્યારે ધર્મ (પૂર્વ પુણ્ય) જાગૃત રહે છે અને પ્રાણીનુ રક્ષણુ કરે છે આપત્તિમા એ ધૈર્ય આપી પ્રાણીને વધારે મજબૂત ખનાવે છે.
આ શ્લેાકમા બન્ને પ્રકારના ધર્મ કામ આપે છે તે ખતાવ્યુ છે. પૂર્વકાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભા રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે, એ' એક ભાવ અને બીજો ભાવ એવા આપત્તિના સમયમા દિલાસે ધર્મથી જ મળે છે, આધારટકા ધર્મને જ થાય છે અને તે વખતે જે સચ્ચારિત્ર-વર્તન થાય તે પ્રાણીને ખરા ભાઈની ગરજ સારે છે. આવે વખતે મદદ કરે તે ખરા સજ્જન, તે સાચા મિત્ર. દરાજ વાતા કરનાર, સાથે અમનચમન કરનાર અને ખિસ્સામા કે ખભા પર હાથ રાખી સાથે નાર સ્નેહીઓ જ્યારે છે।ડી જાય છે ત્યારે ધર્મ પડખે ઊભેા રહે છે. આ ખીન્ને અ પણ એટલે જ વિચારવા ચેાગ્ય છે.
જ્યારે પૈસાની, તમિયતની, કુટુ બની, વ્યાપારની અનુકૂળતા હોય ત્યારે તે સ સગા અને સ્નેહી થવા આવે છે આપત્તિ, કસમય સની સેાટી કરે છે એ વખતે ખીજા સહાય કરે કે ન કરે, પણ ધર્મ તે! જાગૃત થઈ ચાકી કર્યા જ કરે છે. એક બ્લેાકમા વાચેલુ યાદ આવે છે કે-વનમા, રણુમા, શત્રુના સ ઘટમા, પાણીમા, અગ્નિમા, મેાટા સમુદ્રમા, પર્વત ઉપર આપણે સૂઈ ગયા હોઈએ, આળસમા હોઇએ કે મૂઝાયા હોઈએ ત્યારે એ સ સમયે પૂર્વ પુણ્ય આપણુ રક્ષણ કરે છે આ પૂર્વપુણ્ય તે ધર્મ' છે. જ્યા જઈ એ ત્યા એના પ્રતાપથી લીલાલહેર થઈ જાય છે, અને આપણે ગાડીમા બેસીએ તેા એ એ જીનમા બેસે છે, આવે! ધના પ્રભાવ છે અહી સ મિત’–સારા અખ્તરવાળા ધર્મની વાત કરી છે. ધર્મને ખખ્ખર શેનુ હોય ? એ કઈ લાઢાનુ ખતર—કવચ પહેરે નહી, એના અખ્તરમાં ધૈર્ય, ધૃતિ, અભય, અહિંસા વગેરે સદ્ગુણા હેાય છે એ મરતાં શીખેલ હાય, એને મારવાની વાત હાય જ નહી, એ સૂય નહી, શાતિ–ધીરજ રાખે, એ અભિમાન ન રાખે, નગ્ન થઇ જાય વગેરે ભૂખે મરવાનુ પસદ કરે, પણ અન્યાયથી કે આપ્રામણિકપણાથી પૈસે ન જ લે એ પ્રાણીના અતે વિજય કેમ ન થાય ? ક્દાચ ધીરજ રાખવી પડે, પણુ અતે ધર્મના જ ડકા જરૂર વાગે
એ ધર્મ આખા જગતનુ રક્ષણ કરવા તૈયાર રહે છે એને જ્ઞાતિ, જાતિ, ગેાત્ર, કુળ કે ચામડીના ૨ગ સાથે સખ ધનથી એના વિશાળ ક્ષેત્રમા આખા જગતને સમાવેશ થાય છે, આ મુદ્દા પર આ પુસ્તકમા મૈત્રીભાવના(૧૩મી)માં વિશેષ વિચારણા થશે.