________________
કoo
શાંતસુધાર
છે, ગરમી દૂર કરે છે અને પૃથ્વીને ઠીકી બનાવે છે. આ પ્રમાણે કરવું તે વરસાદના ધર્મ છે ગરમ થયેલ પદાર્થોને અથવા લોકોને સમાધાન આપવું તે તેને સ્વભાવ છે અને તે તેના સ્વભાવ પ્રમાણે વતને તેવી રીતે પિતાની ફરજ બજાવે છે "
૪ ૪ ધર્મને પ્રભાવ વધારે વિચારવા જેવા છે. દરિયાના ઉછાળા, એના તરંગો, એના મોજા ઓ જ્યારે જુન-જુલાઈ માસમાં આવે છે ત્યારે જોયા હોય તે મોટી ટીગાને એ વીશ–પચીગ ફીટ ઊંચે ચઢાવી પછાડે છે. કાંડા ઉપર એની ગર્જના સાભળી હોય કે ઉછાળા જોયા હોય તે પ્રાણી વિચારમાં પડી જાય છે, છતા એવા મહાન સમુદ્ર પાતાની મર્યાદા મૂકતો નથી અને આખી પૃથ્વી ઉપર પાણી ફેરવી સ્થળને બદલે જળ કરી મૂકને નથી એ એનો સ્વભાવ છે સમુદ્ર પિતાની મર્યાદામાં રહી કલોલના વિલાસ કરે છે, પણ એને સ્વભાવ મૂકીને એ જરા પણ આગળ વધતો નથી એ એને સ્વભાવ છે, એ એને ધર્મ છે. એ પિતાને સ્વભાવ છોડી વિભાવમાં આવતા નથી
સિહ પ્રાણીને મારતો નથી, પવનનું વાવાઝેડુ પ્રાણીને ઉડાડી મૂકતું નથી, દવ પ્રાણીને બાળી મૂકતો નથી તેમ જ બીજા અનેક ઉપદ્રવ – ધરતીકપ, પાણીના (નદીનાં) પૂર વગેરે પ્રાણીને ખલાસ કરી મૂકતા નથી એ સર્વ ધર્મનો મહિમા છે. આ છેલ્લી હકીકતમાં પ્રાણીના આયુષ્યબળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો ધર્મને પ્રભાવ બરાબર સમજાય છે. જ્યા સુધી આયુષ્ય બળવાન હોય છે ત્યા સુધી કુદરતના કાપો કાઈ કરી શકતા નથી. આ વ્યક્તિગત ધર્મનો પ્રભાવ ગણાય એમા અને સૂર્ય—ચની હકીકતમાં ઘણે તફાવત છે. એમા સમુચ્ચય કર્મને સવાલ ઊભો થાય છે તે સિહ વગેરે મા ઊઠો નથી અને વ્યાઘનો સ્વભાવ મારવાનું છે તેથી તેમાં “વસ્તુસ્વભાવ ધર્મને અર્થ લાગુ પડે તેમ નથી.
૧ બીજી રીતે જોઈએ તો સૂર્ય-ચંદ્ર આ પૃથ્વી પર જ ઊગે છે અને વરસાદનો કમ હતુ અનુસાર થાય છે તે પણ વસ્તુ સ્વભાવે બને છે એ ઉપરાંત સૂર્ય ઉગે કે માદ વચ્ચે તેમાં એના સ્વભાવ ઉપરાંત કઈ પુણ્યપ્રકૃતિનો ઉદય કાપવો અશકય છે એવું સમુદાયકર્મ કેઈ નથી કે જેના પ્રભાવથી સૂર્યચંદ્ર ઊગતા હેય આ ખુલાસો વિચારવા યોગ્ય છે સમુદાયક જેવો કોઈ ચીજ હોય તો પણ કર્મપ્રકૃતિની કોઈ કલામાં હુ તેને મૂકી શકતો નથી વસ્તુસ્વભાવ તરીકે ધર્મની વ્યાખ્યા કરતા આ કુદરતી બનાવોને ખુલા મને શક્ય લાગે છે જે નિયમ સૂર્ય-ચદને લાગુ પડે છે તે જ વરસાદને લાગુ પડે છે
વ્યવહારમાં આપણે કહીએ છીએ કે ધર્મના પ્રભાવથી સર્વ મારા વાના થશે, વરસાદ-પાણી સારા થળે,” એવુ પ્રચલિત વાક્ય બોલાતુ હોય તે તેને તે તરીકે સમજવું વસ્તુ સ્વભાવ મને વધારે બધબેસતો લાગે છે આ મુદ્દા ઉપર બે -કો પરિચય'માં છે અને બે “અષ્ટ'માં છે તે વિચારવા યોગ્ય છે ધર્મનો અર્ય વસ્તુન્વભાવ કરીએ તે ખુલાસે શકય છે, પણ આગળના લેકમાં સિહ ને દવની વાત આવશે ત્યા તે અર્થ બંધ બેસતો થતો નથી આ ચર્ચવા યોગ્ય વિષય છે તેથી વ્યવહારુ વચન તરીકે ચલાવી લેવા ગ્ય ગણાય
તે
'