________________
૯૬
શાંતસુધાર્ય
કરવાની આવશ્યકતા રહેતી નથી. દાનથી ધર્મની શરૂઆત થાય, ધન વસ્તુ પરની માઁ છૂટતી જાય, પછી શિયળથી શરીર પર અકુશ આવતા જાય, ધીમે ધીમે મુખ્ય પ્રગતિ થતી નય. તપથી ઇષ્ટ સર્વાં પ્રાપ્ત થાય છે અને જેમ જેમ આત્મસ્વરૂપનુ સાચુ ભાન ધનુ ય તેમ તેમ પરવસ્તુ પર રાગ ઘટતા જાય છે. એની શરૂઆત સામાન્ય બાહ્ય ત્યાગથી થાય છૅ, મર્યાદાધી શરૂ થાય છે અને એવી રીતે નિયમિતપણું આવતા ધીમે ધીમે શરીર પર અને મન પર કારૢ વધતા જાય છે. છેવટે સત્યાગ કરતા શરીર પરની માયા પશુ ટી જાય છે. તપ ફર્મને તપાવનાર હાઈ ધર્મમાર્ગમા બહુ અગત્યના ભાગ ભજવે છે.
અનેક મહાપુરુષા રાજ્ય છાડી જંગલ સેવે ઇં અને શરીરને ક્રમે છે તે કાઈ મનસ્વી કે નર ગીપણાનુ પરિણામ નથી, પશુ સ્પષ્ટ દૃષ્ટિથી કરેલા અવલેાનને પણિામે પ્રાપ્ત થયેલ વિશાળ ષ્ટિ છેં તપનેા આશ્રય કરવાથી એ ગુણુનેા ખ્યાલ આવે તેમ છે તને મહિમા સવિસ્તર અગાઉ વર્ણવ્યા છે ત્યાથી સમજી લેવા,
(૪) ભાવ: ધર્મના ચેાથેા પ્રકાર ભાવ છે. આમા આંતરવૃત્તિએને-શુભ અધ્યવસાયને સમાવેશ થાય છે દાનની શૈાણા, શિયળની મઢુત્તા, તપની આકર્ષકતા ભાવ પર ખૂળ આધાર રાખે છે. ભાજનમા જે સ્થાન મીઠાનુ-લવણુ (નીમક)નુ છે તે સ્થાન ધર્મસામ્રાજ્યમાં ભાવનું છે. મીઠા વગર ગમે તેટલી મેાથી કે પ્રચુર વાળી ચીને મીઠાશ આપતી નથી તેમ ભાવ વગર સર્વ ધર્મવ્યવહાર ઉપર ઉપરના ક્ષણિક અને બાહ્ય મ્હે છે. નાના ખાળકને અ તરના ઉમળકાથી ખેલાવાય તે જ તેને આકર્ષણ થાય છે. ભાવ હૃદયના પ્રેમ તની ઊર્મિ એ અહુ ઉપયેાગી ખાખત છે ભાવની નિર્મળતા ઉપર કબ ધન ને કર્મક્ષયનેા તેમ જ પ્રગતિ આદિને આધાર રહે છે
આ દાન, શીલ તપ ભાવ પર વિસ્તારથી ઉલ્લેખ કરતા પુસ્તક ભરાય તેમ છે. પ્રત્યેકના દૃષ્ટાતા પણ અનેક છે અહી મને એ સર્વને સચય કગ્નાર એક સજ્ઝાય ચાદ આવે છે તે લખી આ અતિ ઉપયાગી આકર્ષક વિષય છેાડી દઈ એ તે સ્વાધ્યાય નીચે પ્રમાણે છે. રે જીવ 1 જિન ધર્મ કીજિયે, ધર્મના ચાર્ પ્રકાર; દ્વાન શિયળ તપ ભાવના, જગમા એટલુ સાર. રે જીવ ! ૧. વરસ શ્વિમને પાણે આદીશ્ર્વર સુખકાર;
શેલડી રસ વહેારાવીએ, શ્રી શ્રેયાંમકુમાર, રે જીવ ! ૨. ઉઘાડવા, ચારણીએ કાઢવાં નીર;
થ પાહાર
સતી સુભદ્રાએ જમ લહ્યો, શિયળે સુરનર ધીર. ૨ જીવ ! ૩. તપ કરી કાયા રોપવી, સર્મ વિર્સ આહાર;
વીર જિંદ વખાણીએ, ધન ધન્નેા અણગાર. રે જીવ ! ૪. અતિવ્યભાવના ભાવતાં, ધરતાં ધર્મનુ ધ્યાન; ભરત આરિસાભુવનમા, પામ્યા કેવળજ્ઞાન, રે વ ! ૫. ધ વૃક્ષ સુરતરુ સમેા, જેહની શીતળ છાય; સમયસુંદર કહે સેવતા, મનવાંતિ ફળ થાય. રે જીવ ! ૬,