________________
ઉ, સકળચંદજીની કરેલી સઝાય અપૂર્ણ જણાવાથી શ્રી જયસમમુનિની કરેલી સઝાય આપી છે. નવમી નિર્જરાભાવનાની સઝાય
દુહા, પ્રહારી દૃઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકમાળ; મેતારજ મદનભ્રમ, સુકેશલ સુકમાલ. ' ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ કઠિન કર્મ સવિ નિજ, તેણે નિર્જર પ્રસ્તાવ, ૨
ઢાળ નવમી.
(રાગ ગાડી–મન ભમરા રે-એ દેશી) નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રે, આદરે વ્રત પચ્ચખાણ, ચતુર ચિત્ત ચેત રે; પાપ આલોચે ગુરુ કહે, ચિ૦ ધરિ વિનય સુજાણ, ચ૦ ૧ વૈયાવચ્ચ બહુવિધ કરે. ચિ. દુર્બળ બાળ ગિલાન; ચ૦ આચારક વાચક તણે, ચિ૦ શિષ્ય સાધર્મિક જાણ, ચ૦ ૨ તપસી કુલ ગણ સંઘના, ચિ શિવિર પ્રવર્તક વૃદ્ધ; ચ૦ ચૈત્યભક્તિ બહુ નિરા, ચિ૦ દશમે આ ગ પ્રસિદ્ધ ચ૦ ૩ ઉભય ટંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચ૦ પોસહ સામાયિક કરે, ચિ૦ નિત્ય પ્રત્યે નિયમ નભાય, ચ૦ ૪ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહનિકીડિત દોય; ચ૦ શ્રી ગુણરયણ સંવત્સર, ચિ૦ સાધુ–પતિમ દશદાય, ચ૦ ૫ શત આરાધના સાચો, ચિયોગવહન ઉપધાન; o શુકલ ધ્યાન સુધું ધરે, ચિ૦ શ્રી આબિલવર્ધમાન, ચ૦ ૬ ચૌદ સહસ અણગારમા, ચિ૦ ધન ધને અણગાર; ચ૦ સ્વયં મુખ વીર પ્રશંસીઓ, ચિ૦ ખ ધક મેઘકુમાર ચ૦ ૭