________________
૨૮૬
શાંતસુધારસ ઉપાસનામા ઉદ્યક્ત રહે એની સમતા જોઈને એની પાસેથી ખસવું ન ગમે અને એ કોઈને પિતાના કે પારકા ગણે નહિ. ઉપાધ્યાયજીએ એક વાત કહી છે તે નરમ પાડવા માટે નથી પણ લાક્ષણિક પદ્ધતિએ ધ્યાન ખેંચવા કહી છે. તેઓશ્રી કહે છે કે –
तदेव हि तपः कार्य, दुनिं यत्र नो भवेत् ।
येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ એટલે તે જ તપ કરો કે જેમાં દુર્બાન ન થાય, યોગો નરમ ન પડે અને ઈદ્રિો ક્ષય ન પામે. આ સૂચના જ્ઞાનીને લક્ષ્ય રાખવા માટે કરી છે આટલી વાત ધ્યાનમાં રાખી આત્યંતર તપ તરફ ધ્યાન સવિશેષ રાખવું અને તેના કારણ (ઉપબ હક–વધારનાર) તરીકે બાહ્ય તપને આદર કરી કર્મોને નાશ કરવા દઢ નિશ્ચય કરવો એના પરિણામે મગળમાળા વિસ્તરે છે. “વા વિ નં મંવંતિ ? – એવા તપ કરનારને દેવો પણ નમે છે. તપ કરનાર દેવને નમાવવા તપ ન કરે, પણ તપનુ એ સહજ પરિણામ છે આત્માને ઉજજવળ કરનાર, તાપને દૂર કરનાર, પાપને શમાવનાર આ ભાવનાને ખૂબ ભાવવી અને ભાવીને તેને અમલ કરે.
ઈતિ નવમી નિરાભાવના,