________________
નિષ્ટ રાભાવના
૨૦૯
તા આòા થતાં થતા નહિવત્ થઈ જાય. એવી કની સ્થિતિ તપ કરી મૂકે છે. એ ખરી ન પડે તે પડુ પડુ થઇ જાય અને એની અદર જે તીવ્ર રસઘટ્ટતા હાય છે તે અતિ અલ્પ થઈ જાય છે.
૨ હવે બીજી વાત તપના મહિમા ભાવવાને અગે કહે છે. આકાશમા સખ્ત વાદળાં ચઢી આવ્યા છે, આકાશ ચારે તરફ એકરસ થઈ ગયુ છે, વાદળાથી ભરચક થઈ ગયું છે અને જાણે વરસાદથી પૃથ્વીને જળમય કરી દેશે એવા દેખાવ થઈ ગયેા હાય છે ત્યા જાર પવનને સપાટી આવે છે અને તેના જોરથી વાદળા વીખરાઈ જાય છે અને વરસાદ આવતા અટકી જાય છે ‘ખર' પવન એટલે ખૂબ ગતિમાન પવન સમજવા, સુરીઆ (પશ્ચિમ-ઉત્તરના) પવનથી વરસાદ આવે છે અને ખર અથવા ભૂખર પવનથી વાદળાં વીખેરાઈ જાય છે એવી લેાકમાન્યતા છે. ચામાસામા આ દેખાવ અનેક વા૨ અનુભવાય છે. એવી જ રીતે પાપની શ્રેણી આત્મા સાથે લાગેલી હાય અને ઉદયકાળની રાહ જોઈને બેઠી હાય તેની સામે જો તપ આવે તે તે વાદળની સામે પવન જેવુ કામ કરે છે અને આખી રિત–પાપની શ્રેણીને ક્ષણભગુર કરી નાખે છે. ક્ષણભગુર થાય છે એટલે વિનશનશીલ મને છે, પરિણામે એ તદ્દન ખલાસ થઈ જાય છે. તપ જો યથાવિધિ કરવામા આવ્યા હોય, એટલે કે સદ્નાનપૂર્વક સમજીને, અતરના ભાવથી, પૃ વીર્યાલ્લાસપૂર્વક તપની આચરણા કરવામા આવી હૈાય તે એ કર્મને ાણુલગુરખનાવી દે છે . અનેક કર્માને એ વિષાક ઉદયમા લાવ્યા વગર પ્રદેશેાદયથી જ ખારામાર ખૈલામ કરી દે છે. તપના ઓ બીજો મોટા લાભ સમજવા. કને નિર્માલ્ય કરે એ પ્રથમ લાભ અને કને ક્ષણભગુર કરી નાખે તે બીજો લાભ આ બન્ને માટા લાભા આત્મિક દૃષ્ટિએ ખરાખર ચિન્તવવા ચૈાગ્ય છે
૩ તપના ખીન્ન પણ અનેક લાભા છે જે મનેાવાછિત દૂર હાય તેને તે ખે ચીને નજીક લાવે છે. આ હકીકતના વ્યવહારું અર્થ એવા પણ થાય કે જે વસ્તુ-ધન, ઔ, પુત્ર, પ્રતિષ્ઠા આદિ ઇષ્ટ હાય તેને તપ દૂરથી નજીક લાવે છે અને તે વાત શકય જણાય છે. પણ તેના સાંસાર્રિક ઉપયાગ માટે તપને ઉપયોગ અઘટિત છે એ તે જે કદી ન થવુ જોઇએ તે થવાની વાત થઈ ત્યાગને બદલે સસાર તક્ ઘસડાવાને એ માર્ગ છે આપણે જે મહાન્ ત્યાગની ભાવના કરીએ છીએ તેમા આવા વ્યવહારું ઇષ્ટ ફળની વિચારણાને અવકાશ નથી. એ તેા આપત્તિમા આવી પડેલ તેના નિવારણ માટે અર્હુમ કરે છે એવુ સાભળીએ છીએ તેના જેવી વાત થઈ એ વાતની સાથે નિર્જરાને માગે ચઢનારને લેવાદેવા ન હેાય તેવા પરિણામની શકયતા સ ખ ધી ઊહાપાહને અત્ર સ્થાન નથી એવા અજ્ઞાનતપને – સાસારિક ફળાપેક્ષયા કરેલા તપને – નિર્જરાભાવનાને અગે ખાદ કરી આપણે વિશુદ્ધ વિચારણાને અગે જોઈએ તેા સ્વર્ગ, માક્ષ આદિ વાતિ ને તપ નજીક ખેચી લાવે છે એ વાત કરવાની છે નિરાશીભાવે તપ કરનાર કાઇ માગતા નથી, પણ આત્મસાધક કવિદ્યારણુ એની નજીક આકર્ષાઇને આવે છે એમ અત્ર કહેવાને આશય છે. તપની કાર્યશક્તિ દર્શાવનાર આ ત્રીજુ કારણુ છે.