________________
{૭}
શાંતધાસ
ગયા, પણ એનુ ચિત્ત ડગ્યુ નહિ છ માસ સુધી એણે સર્વ ઉપદ્રવેા, વચને અને માર સહન કર્યાં. એણે એ જ સ્થાને રહી સર્વ પાપાનુ પ્રાયશ્ચિત્ત ક્યુ, આત્મારામને જગાડવો અને કેાઈના ઉપર સ કલ્પથી પણ દ્વેષ ક્રોધ ન કર્યાં. અતે ચેતનરામને ધ્યાવતા કર્માને ખાળી એ જ સ્થાનકે એણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ નિશ કહેવાય આ તપને પ્રભાવ છે. એમાં બાહ્ય અને આભ્ય તર તપને સુદર સહયાગ છે તે લક્ષમાં રાખવુ.
સભ્યપ્રકારે તપ કરવામા આવે, ક્રોધરૂપ અજીણુ વગર તપ કરવામા આવે, કાઈ જાતના આશીર્ભાવ વગર તપ કરવામા આવે ત્યારે અતિ નીચ આચરણાને લીધે એકઠા કરેલ કર્માના પણ આવી રીતે પ્રથમ અ૫ભાવ થાય છે અને તેના ઉપર દૃઢતા રાખી ચીવટથી વળગી રહેવામા આવે તે અતે તે સર્વ કર્માના આત્યતિક અભાવ પ્રાપ્ત કરાવી અપવર્ગ–માક્ષ અપાવી શકે છે. યાદ રાખવાનુ છે કે દૃઢપ્રહારીનુ તપ માત્ર છ માસનુ હતુ. એટલા થોડા વખતમા પણુ તપ આવુ કાર્ય કરે છે, તેથી અચિરેણુ-ઘેાડા વખતમા એ કર્મના નાશ કરી અપવ અપાવે છે એમ વાત કરી છે.
(૪ ૬.) એ કેવી રીતે થાય એવા પ્રશ્ન સ્વાભાવિક છે. સાનુ ખાણમાંથી નીકળે ત્યારે તન માટી જેવુ હાય છે એના ઉપર અનેક જાતનેા કચરે વળી ગયેલા હાય છે, પણ તેને ભઠ્ઠીમા અગ્નિ ચેતાવી તેમા મૂકવામા આવે ત્યારે તેને સ કચરા ખળી જાય છે અને સાનુ સા ટચનુ થઈ ને ખહાર પડે છે
તપ અગ્નિ જેવા છે. આત્માને ગમે તેટલાં કર્માં લાગેલા હાય, પણ જો તેના ૫૨ તપના પ્રયાગ કરવામાં આવે તે એ કમળને દૂર કરવાની ક્રિયા કરે છે અને આત્માની જ્યાતિ પ્રટાવે છે
કન્રુ સ્વરૂપ આપણે જો સમજ્યા હાઈ એ તે! આ ક્રિયા કેમ થતી હશે એને ખ્યાલ આવવેા મુશ્કેલ નથી જ્યારે પ્રાણી તપ કરે, જ્યારે એના મન-વચન-કાયાના ચેાગે અકુશમા આવી જાય અથવા આવતા જાય, જ્યારે એ વિનય વૈયાવચ્ચમા ક્રૂજતા ખ્યાલથી સેવાભાવે જોડાઈ જાય, જ્યારે એ ધ્યાનધારાએ ચઢી જાય, જ્યારે એ કાયાત્સમા સ્થિર થઈ જાય ત્યારે કર્મોને શેાધી ખાળી મૂકતા જાય છે અને એના ઉપર જે મળ લાગેલા હેાય છે તે ધીમે ધીમે ઓછા થતા જાય છે અગ્નિ–સુવર્ણના સચેાગ ખરાખર વિચારવામા આવશે તેા તપ અને ચેતનના ક`મળને અગે સબધ અને પ્રક્રિયા ખરાખર ખ્યાલમાં આવી જશે. (૪ ૭.) તપને અ ગે ભાવ – શુદ્ધ માનસિક પરિણામ – ને શ્રૃખ અગત્યનુ સ્થાન છે તમને સારામાં સારા કારમાં આવવાનું કારણ ભાવ – આતર પરિણામ – ઉપર રહે છે. અને ભાવની સાથે દૃઢતાને બહુ ગાઢ સ ખ ધ છે ખૂબ ભૂખ લાગી હાય, ઉપવાસ કર્યાં હાય, સામે ખાવાની વસ્તુઓ પડી હાય તે વખતે દૃઢતા રાખવી એ મુશ્કેલ છે. એથી પણ વધારે મુશ્કેલી ધ્યાન કે કાઉસ્સગ્ગમા ઉપસર્ગાદિ પ્રસગે સ્થિરતા રાખવામા છે એવે પ્રસ ગે અ તરથી દૃઢતા રહે ત્યારે ખરા તપ થાય છે અને એ તપ અત્ર કહેવામા આવનાર પરિણામ નિપજાવી શકે છે