________________
શાંતસુધારસ
૩. વૈયાવચ–જરૂરી સાધનો પૂરા પાડી ગુરુ વગેરેની શુશ્રષા કરવી તે. વિનય માનસિક છે, વેયાવચ્ચ શારીરિક છે. (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) તપસ્વી (૪) ગલાન-રોગી (૫) શિક્ષ–તાજી દીક્ષા લેનાર (૬) સાધમી—સમાનધમ–સમાન કુળવાળા (૭) સમાન ગુણવાળા (૮) સમાન સ ઘ સમુદાયવાળા (૯) સાધુ (૧૦) સમનોજ્ઞ-જ્ઞાનાદિ ગુણે સમાનએ દશની વૈયાવચ્ચ કરવી
૪. સ્વાધ્યાય-અભ્યાસ, એના પાચ પ્રકાર છે (ક) “વાચના . ભણવું કે ભણાવવુ મૂળ અને અર્થ (ખ) “પૃચ્છના” : સમજવા માટે, સ્પષ્ટ કરવા માટે, શ કાસમાધાન માટે પૂછવું તે (ગ) “અનુપ્રેક્ષા” : મૂળ કે અર્થની વાર વાર વિચારણા કરવી તે (ઘ) “પરાવર્તન : શીખેલ મૂળ કે અર્થનું શુદ્ધિપૂર્વક પુનરાવર્તન કરવુ (ડ) ધર્મકથન” . અભ્યાસ કરેલી બાબત અન્યને સમજાવવી
૫. ધ્યાન–આ સમજવા માટે ચાર પ્રકારના ધ્યાને સમજવા જેઈએ પ્રથમના બે દુર્બાન છે, પછીના બે સધ્યાન છે એકાગ્રતાથી એક વિષયમાં મનને સ્થાપન કરવું તે
ધ્યાન કહેવાય છે (ક) આતયાન–એ દુ ખ (અતિ)માંથી ઉદ્ભવે છે એના ચાર પેટા વિભાગે છે દુખ
થવાના એ ચારે કારણે છે – (૧) અનિષ્ટસ ગ–ને ગમે તેવા સબ ધી કે તેવી વસ્તુઓને સ બ ધ થાય ત્યારે
પીડા થવી અને તે ક્યારે જાય તે ચિતા કરવી (૨) ઈષ્ટવિગ–વહાલી સ્ત્રી, પ્રેમાળ પુત્ર આદિને વિયેગ. તે વખતે થતો શોક,
ગ્લાનિ, આક્ર દ વગેરે (૩) રોગચિંતા-વ્યાધિ થાય ત્યારે તેની ચિતા, વ્યાધિ દૂર કરવામાં સર્વ ધ્યાન
દેવુ અને હાયવોય કરવી એમા મનની વ્યથાનો પણ સમાવેશ છે (૪) નિદાન–ભવિષ્યના કાર્યક્રમ, ગોઠવણ, ધમાધમે (ખ) રૌદ્રધ્યાન–આ ધ્યાન કેવથી જન્મે છે. એમાં રૌદ્ર ચિત્ત થાય છે તેના પ્રકાર ચાર છે–
(૧) હિંસાનુબંધી-જીવના વધ–બ ધનની વિચારણા (૨) અમૃતાનુબંધી–અસત્ય વચન, છળ, તેને નિભાવવા માટે ગોટાળા કરવા. (૩) ચૌર્યાનુબંધી–અન્યનુ દ્રવ્ય, તેની ચીજો પડાવી લેવાની ઇચ્છા. '
(૪) સંરક્ષણનુબંધી–વસ્તુને જાળવી રાખવી ચોકી કરવી વગેરે (ગ) ધર્મધ્યાન–તેના ચાર પ્રકાર છે– (૧) આજ્ઞાવિચય–તીર્થ કરની આજ્ઞા શોધવી, તેને સ્વીકારવી અને તેને માટે ખૂબ
ચિતવન કરવું તે (૨) અપાયરિચય-આશ્રાને દુ ખરૂપ જાણી તેને વિચાર કરવો અને તેમાથી
છૂટવાના રસ્તા શોધવા.