________________
૨૬૪
સામનિર્જરા પ્રયત્નજન્ય છે, અકામનિર્જરા તા માત્ર આગંતુક હાઈ છે . સમ્યજ્ઞાનસહિત વિવેકપૂર્વક કરેલ ક્રિયાને ઉચ્ચ સ્થાન પ્રાપ્તવ્ય અત્ર સમજવાની છે.
શાંતસુધારસ
સહેજે ખની આવે હાય જ એ વાત
નિર્જરા અનેક કારણેાથી થાય છે સ વરના પ્રત્યેક મામા પણ તે જ કારણાને સદ્ભાવ હાય છે, પણ જ્યારે તપના પ્રકાશ વિચારવામા આવશે ત્યારે જણાશે કે એસવરાને તપમા સમાવેશ થઈ જાય છે. કર્મ અટકાવનાર તરીકે જે સંવાતુ પાછળ વિવેચન કર્યું તે જ સવને સચિત કર્મો દૂર કરવામાં ઉપયેાગ થાય છે અને ત્યારે તેને ખાદ્યઆભ્યન્તર તપમા સમાવેશ થાય છે અને તે અપેક્ષાથી તે નિર્જરામા સમાઈ જાય છે આ વાત તપના પ્રકારોમા ખૂબ વિચાર કરતા જણાઈ આવશે. નિર્જરા તપથી સિદ્ધ થાય છે જૈનશાસ્ત્રમા અહિંસા, સયમ અને તપના મહિમા સર્વોત્કૃષ્ટ ખતાભ્યેા છે ધમ ઉત્કૃષ્ટ મ ગળ છે અને તે અહિંસા, સયમ અને તપની ત્રિપુટીરૂપ છે આ વાત આપણે હમણા જ જેશુ. નિર્જરા કરનાર તપને આપણે વિચારીએ.
તપના એ મુખ્ય વિભાગેા છે બાહ્ય અને આભ્ય તર ખાધુ તપ માહ્ય પદાર્થોની અપેક્ષા રાખે છે માનસિક તપને આભ્યતર તપ કહેવામા આવે છે. ખાદ્યુતપ આભ્ય તરતપને ખૂબ અવકાશ અને પોષણ આપે છે તેથી તેનુ મહત્ત્વ તા છે જ, પણુ આભ્ય તરતપની વિશિષ્ટતા સ્પષ્ટ છે. એ તપના ભેદે વિચારતા વિચારતા અને તેનુ સૂક્ષ્મ નજરે પૃથક્કરણ કરતા એમાં સર્વ ધાર્મિક નિયમેાના સારી રીતે સપૂર્ણ પ્રસાર થતા દેખાઈ આવશે
પ્રથમ આપણે બાહ્ય તાને વિચાર કરીએ એના છ વિભાગ છે તે નીચે પ્રમાણે છે
૧. અનશન—અશન' અટલે ખાવુ તે ‘અનશન' એટલે ન ખાવું તે. અમુક વખત માટે ખાવાને ત્યાગ તે ‘ઇશ્વર' અને મરણ સુધી ન ખાવું તે યાવકૅથિક' યાવહથિકમા નિહારિમ વિભાગમા ફરવા હરવાના પ્રતિખ ધ નથી. અનિહારિમમા જ્યા અનશન ક્યું હોય ત્યા જ રહેવાનું થાય છે.
૨. ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં ઓછે! આહાર કરવા ન્યૂનતા થાય છે આમાં ઉપકરણની ન્યૂનતાનેા પણ સમાવેશ થઈ જાય છે
—
આમા અનશનની
૩. વૃત્તિસંક્ષેપવૃત્તિ એટલે આજીવિકા એને અગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને આમા સમાવેશ થાય છે
૪. રસત્યાગ દૂધ, દહી, ઘી, ગેાળ, તેલ ને મીઠાઈ વગેરે પૌષ્ટિક વસ્તુને અ શથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગઈત્યાગ આયખિલાદિ તપને અહી સમાવેશ થાય છે
ઠે
૫. કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠ ડીમા કે તાપમા બેસીને શરીરને કષ્ટ આપવુ, કવુ, કાચેાત્સગ કરવા તે