________________
1
પ્રકરણ નવમુ નિર્જરાભાવના : પૂર્વ પરિચય
આત્માની સાથે જે કર્મીના થર લાગેલા હાય તેનુ શુ કરવુ ? કર્માના ત્રણ પ્રકાર વેદાતમા બતાવ્યા છે ક્રિયમાણુ, સચિત અને પ્રારબ્ધ જે કર્મના ખધ થાય તે ખધાતાં કર્મી તે ક્રિયમાણુ, એના માર્ગો આપણે આશ્રવભાવનામાં જોઈ ગયા અને એની સામેને અટકાવ આપણે આઠમી સ‘વરભાવનામા જોઈ ગયા જે કર્મા ઉદયમાં આવે, એટલે જે પરિપાક્દશાને પામે તે પ્રારબ્ધ ઉદ્દયમા આવે તેને ભેળવી લેવા, પણ જેમ જમીનમા ખી વાવ્યુ હાય તેને ઊગતા વખત લાગે એવી રીતે કેટલા ચે કર્મો અ દર પડયા રહે તેને સ ચિત કમ કહેવામા આવે છે. જૈનપરિભાષામા એને સત્તાગત' કર્મી કહે છે. એને સમય ન આવે ત્યાં સુધી એ અંદર પડચા રહે છે. આ કર્મોના નાશ નિર્જરાદ્વારા થાય છે
નિર્જરા એટલે કર્મોનુસાડવુ (ખ ખેરવુ) જેમ વજ્રને ખ ખેરવાથી તેમાં રહેલ પાણી તેમ જ ારા ખરી પડે છેતેમ સત્તામા પડેલાં કર્મીને ઉદીરણુાદ્વારા ખેચી લાવી, તેને નીરસ બનાવી દૂર કરવા એનુ નામ નિર્જરા કહેવાય છે એમા આત્મા સાથે લાગેલા કર્માનુ' સાટન થાય છે, નિરા દ્વારા એ તદ્ન પાતળા પડી જઈ ચીકાશ ગુમાવી આત્માપરથી ખરી પડે છે.
નિર્જરા એ પ્રકારની છે. ‘અકામા' અને ‘સકામા’, ઇચ્છાશક્તિના ઉપયેાગથી ઇરાદાપૂર્વક કના જેથી ક્ષય થાય તેને સકામા અથવા સકામ નિર્જરા કહેવામા આવે છે. આગળ જે તપના ભેદા કહેવામા આવશે તેથી જે કર્મો ખરી પડે તે સકામની કક્ષામા આવે છે. આપણે ઇરાદાપૂર્વક ત્યાગ કરીએ, સમજીને વસ્તુના લાભ સુલભ હોય છતા મન-વચન-કાયાના ચાગ પર અકુશ રાખીએ તેથી સકામ નિર્જરા થાય છે દરરાજ નિયમ ધારીએ અથવા ત્યાગબુદ્ધિએ ખાનપાનની વસ્તુ તથા વસ્ત્રાદિને ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે એથી ઊલટુ, સમજ્યા વગર – ઇચ્છા વગર સહન કરીએ ત્યારે અકામનિર્જરા થાય છે. ઘેાડાને ખાવાનુ ન મળે કે વનસ્પતિનુ છેદન-ભેદન થાય ત્યારે તે જીવાત્માએ કાઈ ત્યાગવૃત્તિએ મનપુર અકુશ રાખતા નથી કે ભૂખ–તરસની પીડા કે છેદન-ભેદનનેા ત્રાસ જાણીબૂઝીને સહન કરતા નથી તેમને જે કક્ષય થાય તે અકામનિર્જરા કહેવાય છે.
અહી જે 'કામ' શબ્દ છે તે ક્રિયા પાછળ રહેલા આશય પરત્વે છૅ, સમજપૂર્વકના અર્થાંમાં એ શબ્દ વપરાયેા છે એ ધ્યાનમા રાખવુ આપણી પાસે વસ્તુને સદ્ભાવ હાય છતાં તે વસ્તુને ત્યાગભાવે છેાડવાની અહી વાત છે કાઈ કા ફળની અપેક્ષાએ કરવુ કે નિમસ્વભાવે કરવુ એની તેમા વાત નથી, પણ ‘કામ’ શબ્દથી ક્રિયા કઈ રીતે થઈ છે- સમજપૂર્ણાંક થઈ છે કે માત્ર સહેજે થઈ ગઈ છે, એ હકીક્ત પર ધ્યાન આપવાનુ છે. આ કારણે