________________
૨૬
શાંતસુધારમ ઉપસર્ગો કરી સગમદેવતા ગયા ત્યારે પ્રભુની આંખમાં પાણી આવી ગયાં, પણ તે ઉપસર્ગના દુખથી નહિ કિતુ એ સગમ પોતાના આત્માનું કેટલું અહિત કરી ગયો એ જાતની ઉત્તમ કરુણાબુદ્ધિથી !
આ તે ભૂતદયાનુ અપ્રતિમ દષ્ણાત છે. ચડકેશિયાને ઉપદ્રવ પણ એવો જ ભયંકર હિતે. ગમે તેવા ઉપસર્ગ થાય, લાલ થાય કે પ્રાણાત કષ્ટ આવે પણ લીધેલ નિયમથી ચલિત ન જ થવાય એવી દઢતા પ્રાપ્ત થાય તો મોક્ષ હાથમાં જ છે.
સ વરની આખી ભાવનામાં ત્યાગભાવને મુખ્ય સ્થાન છે. એમાં જે વસ્તુ કે સબંધને ખોટી માન્યતાથી પિતાના માન્યા છે તેનો ત્યાગ કરવાના જુદા જુદા રસ્તા બતાવ્યા છે. મનને આખો ઝેક ફેર પડે તેમ છે, પણ વિચારણાને પરિણામે એને ફેરવ્યા પછી ખૂબ આનદ આવે તેમ છે. એ આના દિને સાચે ખ્યાલ સાસરિક પ્રાણીને આવવો મુશ્કેલ છે લાભ–અલાભમાં મનને એકસરખુ રાખવું, શત્રુ-મિત્રને એક કક્ષામાં મૂકવા, નિદા-સ્તુતિ કરનાર ઉપર જરાપણ રેપ કે તેને અશ અ દરથી પણ થવા દે નહિ. એ સર્વસામાન્ય જનપ્રવાહથી એટલી ઉચ્ચ ભૂમિકા છે કે કદાચ થોડા વખત એ ભૂમિકાએ પહેચવામાં મુશ્કેલી જણાશે; પણ વધારે વિચારણાએ એ ખાસ પ્રાપ્ય લાગશે. પ્રયત્ન એ સાધ્ય છે–શક્ય છે. ત્યા પહેચનાર આપણુ જેવા જ આત્માઓ હતા એ વાત ખાસ લક્ષમાં રહેવી જોઈએ.
વિશેષ વિચારણા માટે સ વરના બે વિભાગ કરવામાં આવ્યા છે: “વ્યસ વર” અને ભાવસ વર” કમ ગ્રહણ કરવાને જેથી વિચ્છેદ થાય તેને દ્રવ્યસ વર કહેવામાં આવે છે. સસારનિમિત્ત ક્રિયાથી વિરતિ–અભાવ થાય તેને ભાવસંવર કહેવામા આવે છે. ખૂબ વિચારવા જેવું છે. કર્મને આવતા અટકાવવા માટે આપણે આટલો બધો વિચાર કર્યો તે સર્વ દ્રવ્યસ વર છે મતલબ સમિતિ, ગુપ્તિ, પરિષહ કે યતિધર્મો એ સર્વ દ્રવ્યસ વર છે. એથી કર્મ આવતા અટકે છે ભાવસ વર તો સ સાર વધારનાર ક્રિયાથી જ બરાબર અટકી જવાય તે છે મતલબ, ભાવસ વર કરનાર તો સ સારસ બ ધી ક્રિયાનો જ ત્યાગ કરી દે છે. જે ખરેખર પ્રસાદ પ્રાપ્ત કરી હોય અને સાચ્ચે પહોંચવું હોય તો આ સસારનિમિત્ત ક્રિયાઓથી વિરતિભાવ પ્રાપ્ત કર્યા વગર છૂટકો જ નથી
પ્રાણીના–ચેતનના વિકાસમાં સવરને અતિ મહત્ત્વનું સ્થાન છે. એમાં માનસિક ઘણાં દ્વારે બધ કરવાનાં હોય છે અને તેની ચાવીઓ ત્યાથી જ મળી શકે તેમ છે. ચાલ્યા આવતા કોને અટકાવવાના એ સિદ્ધ ઉપાય છે પિતાને કઈ જાતના કર્મો સાથે વધારે સખધ છે અને કયા ઉપાયો વધારે ઉપયોગી નીવડી શકશે એ પ્રત્યેક વ્યક્તિએ શેાધી લેવાનું છે, પણ એ સર્વમા ત્યાગભાવ, સસાર પર વિરાગ, ઉપશમભાવનો આદર, અષાયી વૃત્તિ, આશ્રવના માર્ગો પર વિજય અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનુ શ્રદ્ધાન અથવા સમ્યકત્વ એ