________________
સવરભાવના
૨૫૭
થાય, મનુષ્ય થાય, ઔદ્યારિક કે વૈક્રિય શરીરવાળા થાય, સુસ્વરયુક્ત થાય, સારા રૂપવાળા દેખાવડા થાય એ વગેરે પરિવર્તન પામનાર ધર્માં પાંચા' કહેવાય છે. ગુણ નિરંતર સાથે રહે છે, પર્યાા ફરતા જાય છે. ખેાધસ્વભાવ જ્ઞાન છે, પરભાવનિવૃત્તિસ્વભાવ એ ચારિત્ર છે. આત્માને–ચેતનને ખરાખર એળખવા, એના મૂળ શુા સમજવા, એના વિભાગા અને પર્યાયાને પારખી લેવા, એના ઉપયેાગલક્ષણને સમજવુ અને એની ક પર સામ્રાજ્ય મેળવવાની સત્તાગત શક્તિને સમજવી એ જીવનની ધન્ય ભાવના છે, પરમ કર્તવ્ય છે, ઈષ્ટ ફળ આપનાર સિદ્ધયાગ છે. આ ચેતનને તુ ખરાખર એળખ.
ચેતનને તુ એળખીશ એટલે તારી જાતને તું ઓળખીશ તુ કાણુ છે અને કયા આવી ભરાણા છે તે ખરાખર સમજ. તારે આશ્રવઢારા ખધ કરી સાવરકરવા હાય તે તારી જાતને ઓળખ અને એના ખરા સ્વરૂપમાં એને બહાર લાવ
૮. તી કર મહારાજે તારે માટે સદુપદેશ ભરીભરીને અનેક ગ્ર થા શિષ્ય-પ્રશિષ્યા દ્વારા પ્રકટ કરીને મહાન ઉપકાર કર્યા છે. તેનાથી તુ તારી જાતને એળખતા થયા છે તારા ઉદ્ધાર તારા હાથમા છે એ તને સમજાયુ છે અને આ સવ ફસામણી ત્યજવા ચેાગ્ય છે એ વાત તેમણે તારે ગળે ઉતારી છે. એમનાં ભવ્ય આદર્શ ચરિત્રાનુ તુ વારંવાર ગાન કર. એનાથી તારી જીભના લ્હાવા લે.
આ શાંતરસને વાર વાર પી–પીને ખૂબ મજા માણુ. અત્યારે તને ખરા અવસર મળ્યો છે તેના સારી રીતે લાભ લે અને મહાન આન્યતર રાજ્યમા પ્રવેશ કર શિવસુખસાધનના આ પરમ ઉપાયોને તુ વારવાર સાંભળ અને તેનો સદુપયોગ પ્રેમથી, હૃદયથી, આન દથી કર
*
*
સવરભાવના
ભાવતા ખૂબ લહેર થાય તેમ છે. ગ્રંથકર્તાએ સવરને અગે નીચેના વિષયો પર ધ્યાન ખેચ્યુ છે
અત્રતપણા પર જય કરવા – સૌંચમ વડે,
મિથ્યા અભિનિવેશ પર જય કરવે! – સમ્યગ્દર્શન વડે. આરૌદ્ર ધ્યાન પર જય કરવા – ચિત્તની સ્થિરતા વડે
३३
*
ક્રોધ પર વિજય મેળવવા – ક્ષમા – ક્ષાંતિ વડે અભિમાન પર વિજય મેળવવેા – માવ – નમ્રતા વડે માયા પર વિજય મેળવવેા – આર્જવ – સરળતા વડે. લાભ પર વિજય મેળવવા–સ તાષ વડે
મન-વચન-કાયાના અધમ યોગ પર વિજય મેળવવેા—ત્રણ ગુપ્તિ વડે, સવરને પથ મેાક્ષપ્રાપ્તિના સદુપાય છે. ઉપાયો નીચે પ્રમાણે છે.—