________________
સંવરભાવના
ર૪૭ આદરી લેવાની અને તેને ઉતાવળે અમલ કરવાની જરૂર છે આથો આકરા છે તેથી પ્રયોગ પણ આકરા કરવા પડશે, પણ રીતસર કામ લેવાશે તો કષ્ટસાધ્ય કેસ હશે તે અને યશ મળશે. આ કારણે આપણે તપાસીએ
(૪ ૨.) હવે સંવરને કઈ કઈ બાબતમાં લાગુ પાડવા તેના થોડા દાખલાઓ આપે છે.
આશ્રવભાવનાનો વિચાર કરતા આપણે અવિરતિ – ત્યાગભાવના અભાવથી થતા આશ્રો જોયા હતા. પ્રત્યાખ્યાન-પચ્ચક્ખાણની આવશ્યકતા કેટલી છે તે પર અગાઉ વિવેચન થઈ ગયું છે અવિરતિને ઉપાય સ યમ છે ઘસારા વગર ચળકાટ કદી આવતો નથી અને સ યમ કર્યા વગર અવિરતિભાવને ત્યાગ થતો નથી સમજણપૂર્વક ત્યાગ કરવામાં આવે અને એ ત્યાગને ગમે તેટલી અગવડે પણ વળગી રહેવામાં આવે ત્યારે અવિરતિનુ કાર બ ધ થાય છે. આ સ યમને આપણે ઓળખીએ
સ યમ એટલે નિયમન–અંકુશ એના ૧૭ પ્રકાર છે૫ સ્પ, રસ, થ્રાણુ, ચક્ષુ, શ્રોત્ર-એ પાચ ઇન્દ્રિયોનો નિગ્રહ ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-એ પાંચ અવ્રતનો ત્યાગ ૪ ક્રોધ, માન, માયા, લોભ-એ ચાર કક્ષાનો વિજય. ૩• મન, વચન, કાયાના ચોગનું નિયમન એ સત્તર પ્રકાર,
અથવા— પૃથ્વી, અપૂ તેજસૂ, વાયુ, વનસ્પતિ–એ પાચકાય સ્થાવર અને બે, ત્રણ, ચાર, પાચ ઈદ્રિવાળા જીવના સબ ધમાં સંયમ. બે મળીને નવ પ્રકાર અને પ્રેક્ષ્યસંયમ (દશ્ય પદાર્થો વિષે સ યમ), ઉપેશ્યસ યમ (ઉપેક્ષા કરવા ગ્ય બાબતોમાં સ યમ), અપહૃત્યસ યમ (લેવામૂકવામાં સયમ), પ્રસૃજ્યસ યમ (વસ્તુને પ્રમર્જવાની બાબતમાં સયમ), કાયસ યમ, વાફ યમ, મનસયમ અને ઉપકરણસયમ (વસ્તુપરિગ્રહના સ બ ધમા નિયમન) એ આઠ મળીને સત્તર પ્રકાર સયમમાં વિચાર, વાણી અને ક્રિયામાં નિયમન–અ કુશની બાબત મુખ્ય હોય છે. અવિરતિમા જે દરવાજા ખુલ્લા હોય છે તે સયમમાં બધ થાય છે. વિષયોને અગે અવિરતિભાવ હોય છે ત્યારે એના અભિલાષોને અગે રાગ-દ્વેષ એટલા થાય છે કે એ અનેક કર્મોને લઈ આવે છે.
આ “સ યમથી ઇંદ્રિયના આશ્રવ પર સવાર થાય છે અને અવિરતિભાવ ઉપર પણ સવાર થાય છે. આ એક વાત થઈ
બેટા અભિનિવેશ ત્યાં દેવત્વ ન હોય ત્યાં દેવત્વ માનવ, ગુરુવ ન હોય ત્યા ગુરુત્વ અને ધર્મત્વ ન હોય ત્યાં ધર્મારપ એ અભિનિવેશ છે એને વિશુદ્ધ શ્રદ્ધાન–સમ્યક્ત્વથી સંવર કરવો. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી, ઓળખી તેને આદરવા તે સમ્યક્ત્વ એ મિથ્યાત્વભાવથી થતી મહા આકરી કર્મબ ધની સ્થિતિ સામે સ વર મૂકે છે. કર્મોની સ્થિતિ