________________
સંવરભાવના : પરિચય
( ૧.) આશ્રવેાની હકીકતથી ગભરાઈ જવાય તેવુ છે. એ સર્વ દરવાજા ખુલ્લા રહે તે આ જીવને આરેા કયારે આવે તે વાત કાઈ ! ધમેસતી નથી. ત્યારે હવે કરવુ શુ? આશ્રવાનુ ખેતર એટલુ વિશાળ છે કે એને કાઈ પાર દેખાતા નથી, અને આ તે મૂઝવી મારે એવી વાત છે એટલે હવે રસ્તા કેવી રીતે કાઢવા ?
તેથી ગ્રંથકર્તા કહે છે કે જે જે રસ્તે એ આશ્રવાને અટકાવ થાય તે તે ઉપાયાને શેાધી કાઢીને તેને અમલમા મૂકી દેવા જોઇએ આપણે જરા માદા પડવા હાઈ એ તે ડૉકટરા કહે તેવા પ્રયોગે કરીએ છીએ, ડોકટર કહે કે શસ્ત્રપ્રયાગ (ઑપરેશન) કરાવવા મુંબઈ કે મીરજ જાએ તે! ત્યા જઈએ છીએ અને એવી શારીરિક કે મીજી કાઈ પણુ અગવડ હોય તે તેને દૂર કરવાને ઉપાય આપણે શેાધીએ છીએ.
આપણે અગવડ દૂર કરવાના ઉપાયા શેાધીએ છીએ એટલુ જ નિહ પણ એને અગે અતરમા શ્રૃખ વિચાર કરીએ છીએ, એ ઉપાચેને અજમાવવા ઉદ્યમ કરીએ છીએ અને છેવટે કાંઈ નહિ તેા અગવડ મટવાની માત્ર સભાવના જ હાય તે પણ તે અજમાવવાનું ચૂકતા નથી આપણે શરીર કે ધનને અગે છેવટ તર્ક (ચાન્સ) પશુ લઈ એ છીએ એ જ મિસાલે
આ આત્મતત્ત્વને ચારે ખાજુએ ઘેરી બેઠેલા અને એનામાં વધારેા કરનારા, એને ભારે કરનારા, એને રખડાવનારા આશ્રવાને આપણે ને ખરાખર એળખ્યા હાય અને એ હેરાન કરનારા છે એની આપણને ખરેખર ખાતરી થઈ ગઈ હાય તે આપણે એના સ ખ ધમા નિશ્ચિંત રહી ન જ શકીએ
એ આશ્રવેાને અટકાવવાના જે જે માર્ગો હાય તેને આપણે શેાધીએ, જ્યા એને રૂધવાને સભવ હોય તેવા ઉપાચાને પણ શેાધીએ, એ શેાધનના કામા પૃષ્ઠ આતરદૃષ્ટિએ વિચારણા કરીએ અને એ ઉપાયાના ઉપયોગ કરવામા અતરગ જુસ્સાથી ઉદ્યોગ આદરી દઈ એ. ચેતનજીને એ ઉપાયાના આદર કરવાનેા અત્ર આગ્રહપૂર્વક ઉપદેશ છે. આશ્રવના નિરાધ’એ જ સવર છે. જે ગરનાળા ઉઘાડા પડવા છે તેની સામે ખારણા ખધ કરે તે ‘સવર.’ જે રસ્તે કર્મોના પ્રવાહ ધાધમધ ચાલ્યા આવે છે તેની સામે બારણા ખધ કરી દે તેવા માર્ગો તે ‘સ વર’પાણીના ગરનાળા ખધ કરવા માટે જે ખારા હાય છે તે લેાઢાના અથવા મજબૂત લાકડાના હોય છે. ક્યા પ્રાણીને કયા માર્ગથી એ દ્વાર પ્રાપ્ત થશે તે ચેાક્કસ કહી શકાય નહિ તેથી અનેક જાતિના દ્વારા આ પ્રકરણમા બતાવશે, તેમાથી જે અને જેટલા દ્વારા અનુકૂળ જણાય તે સર્વને ઉપયાગ કરવા એકાદ દ્વારથી સતાષાઈ જવાનુ કારણુ નથી આકરા કેસમા આપણે એસજનના સિલિન્ડરો લઈ આવીએ, ઇન્જેકશના મૂકીએ, માથે બરફ મૂકીએ, છાતી પર પેાટીસા મૂકીએ અને ખીજ અનેક પ્રયાગે એક સાથે કરીએ તેમ જેટલા અને તેટલા સવરના દ્વારા સમજી, તેની ઉપયુક્તતા સમજી તેને