________________
સંવભાવના
૨૩૯
જ્ઞાનાવરણીયથી ૨૦ મે પ્રજ્ઞા અને ૨૧ મે અજ્ઞાન પરિષહ થાય છે અતરાયકર્મના ઉદયથી ૧૫ મો અલાભપરિષહ થાય છે
ચારિત્રમોહનીય પકી કોમોહનીયથી ૧૨ મે આકશ, અરતિમોહનીયથી ૭ મે અરતિ, પુરુષવેદના ઉદયથી ૮ મો સ્ત્રી, ભયમોહનીયના ઉદયથી ૧૦ મે નધિકી, જુગુપ્સામોહનીયના ઉદયથી ૬ ઠ્ઠો અલક, માનમોહનીયના ઉદયથી ૧૪ મે યાચના, લોભમેહનીયના ઉદયથી ૧૯મો સત્કાર –- કુલ સાત.
વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરિષહ થાય છે—સુધા (૧), પિપાસા (૨), શીત (૩). ઉષ્ણુ (૪), દશ (૫), ચર્યા (૯), શય્યા (૧૧), વધ (૧૩), રોગ (૧૬). તૃણસ્પર્શ (૧૭) અને મળ (૧૮)
એ સિવાયનાં બાકીના કર્મો સાથે પરિષહના સબંધ નથી
નવ ગુરથાનક સુધી ર૨ પરિપહો સંભવે છે દશમે ગુણસ્થાનકે દર્શનમોહનીય અને ચારિત્રહનીયના આઠ પરિવહે જાય બાકીના ૧૪ રહે અને તેમાં ચૌદમાં ગુણસ્થાનકે સુધા. પિપાસા, શીત, ઉષ્ણ, દ, ચ, વવ મલ, શયા, રોગ અને તૃણસ્પર્શ એ ૧૧ રહે. એ બાવીશ પછી ગીત અને ઉષ્ણ સાથે સ ભવે નહિ, ચર્ચા અને નિષદ્યા સાથે સ ભવે નહિ. ઉત્કૃષ્ટ ૨૦ ને ઉદય સમકાળે આ ભવે
એમાં સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર અનુકૂળ પરિપહો છે બાકીના ૧૯ પરિપહો પ્રતિકૂળ છે - ૬, ચારિત્ર : આત્મદશામાં સ્થિર રહેવાનો પ્રયત્ન એના પાચ વિભાગ પરિણામની વિશુદ્ધિની વિશેષતા–અલ્પતા બતાવે છે. (૧) “સામાયિક ચારિત્ર” સમપણાનો લાભ, સાવદ્ય યોગને ત્યાગ નિરવદ્ય ગg
આગેવન અમુક સમય માટે (ઈસ્વરિક) અને જીવનપર્યં ત (જાવજજીવ) એ બે અને
દેશવિરતિ–સર્વવિરતિરૂપ બે વિભાગે છે (૨) અમુક શ્રતને અભ્યાસ કર્યા પછી પાકી (વડી) દીક્ષા આપવામાં આવે તે છેદેપસ્થા–
પન ચારિત્ર. તેના પણ બે પ્રકાર છે (સાતિચાર અને નિરતિચાર) (૩) “પારહારવિશુદ્ધિ નવસાધુ ગચ્છમાથી બહાર નીકળી આકર તપ યથાવિધિ કરે
તે છઠું-સાતમે ગુણઠાણે હોય (૪) “સૂક્ષ્મસં૫રાય કોધ, માન, માયા, સર્વથા જાય, લોભનો અલ્પ અશ રહે તે
ચારિત્ર દશમે ગુણઠાણે હાય. (૫) “યથાખ્યાત કપાયે સર્વથા નાશ પામે ત્યારે એ વીતરાગચારિત્ર પ્રાપ્ત થાય છે
અગ્યારમે-બારમે–તેરમે અને ચિદમે ગુણસ્થાનકે હોય.
આ રીતે સમિતિને ૫, ગુપ્તિના ૩, યતિધર્મોના ૧૦, ભાવનાના ૧૨, પરિષહોના ૨૨ અને ચારિત્રના ૫ મળીને સવારના ૫૭ પ્રકાર છે.