________________
૨૩૮
શાંતસુધારસ
(૯) ‘ચર્ચા’–વિહાર. અપ્રતિખદ્ધ વિહાર કરે, એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણે તુરત અન્યત્ર ચાલ્યા જાય વિહારથી થાકે નહિ
(૧૦) ‘નષેશ્વિકી’–(નિષદ્યા) સ્થિર આસન કરી ધ્યાન, કાચેાત્સર્ગાદિ કરતા હાય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તે પણ આસનને ત્યાગ ન કરે, ભયથી ડરે નહિ, ગભરાઈ જાય નહિ અને અડાલપણુ તજે નહિ
(૧૧) ‘શય્યા’—સૂવાની જગ્યા ઊંચી-નીચી હાય, હવા વગરની હાય, સુકેામળ ન હેાય તે તેથી ઉદ્વેગ ન પામે, સૂવાની સ અગવડો ખસે
(૧૨) ‘આક્રોશ’–કાઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવા વચન કહે એ સર્વ પ્રસગે મનમા ક્રોધ આણે નહિ. શાતિ ધારણ કરે
(૧૩) ‘વધ’-કેાઈ લાકડી વગેરે મારે, ચાખખા મારે અને યાવત્ વધ કરવા સુધી જાય પણ એના પેટમાથી પાણી હલે નહિ શરીરના દુખને એ ગણે નહિ
(૧૪) ‘યાચના’ (ભિક્ષા)–સ યમનિર્વાહ માટે વજ્ર કે વસતિ માગતા મનમા ખેદ પામે નહિ, પેાતે કેમ ભીખ માગે એવા ખ્યાલ પણ્ ન કરે એનામા ટ્વીનતા કે અભિમાન અને ન હેાય.
(૧૫) ‘અલાભ’-જરૂરી વસ્તુ ન મળે, હાય છતા આપે નહિ તેા તેથી મૂઝાય નહિ, ઉદ્વેગ કે વિષાદ ન કરે. અલાભને એ સાચેા તપ ગણે (૧૬)‘રાગ’-વ્યાધિ થઈ આવે તે જરા પણ વ્યાકુળ ન થાય, કર્માંના દોષ વિચારી તેની પીડા શાતિથી ખમે, હાયવેાય કદી કરે નહિ
(૧૭) ‘તૃણુપશ’–શય્યા પર તરખલા-તરણા હેાય કે તૃણુ પર શમ્યા કરી હેાય તે તરણાની અણીએ વાગે તે સહે મનમા પણ કલેશ ન કરે
(૧૮) ‘મળ’–શરીર પર મેલ થાય તેા પણુ સ્નાનસ સ્કાર ઇચ્છે નહિ, કરે નહિ, મેલને સહન કરે. (૧૯) ‘સત્કાર’-કાઈ મેટા સામૈયા કરે કે પ્રધાન પુરુષ પાસે આવે તેથી ફુલાય નહિ, ન સત્કાર થાય તેા તેથી વિષાદ પામે નહિ
(૨૦) ‘પ્રજ્ઞા’–અસાધારણ બુદ્ધિબળ હાય તેા તેના મદ ન કરે મૂર્ખ, અલ્પજ્ઞ હાય તા તેનેા ખેદ ન કરે. જ્ઞાનને પચાવ, અજ્ઞાનને સહે, આવડના ઉદ્રેક ન કરે, બિનઆવડતનેા ખેદ ન ધરે
(૨૧) ‘અજ્ઞાન’—જ્ઞાનના અભાવે આત્માવમાન ન કરે. પ્રજ્ઞાપરિષહ અન્ય પ્રશ્ન કરે ત્યારે થાય અજ્ઞાનપરિષહ પેાતાના અલ્પજ્ઞાનથી થાય છે,
(૨૨) ‘સમ્યક્ત્વ’સૂક્ષ્મ વિચાર વાચી–ાણી તેની અસહ્રણા ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જેઈ સૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે શ્વેતાં જ્ઞાનને અભાવે ત્યાગને નિર્થંક ન ગણે દર્શનમાહનીયના ઉદયથી ૨૨ મે સમ્યક્ત્વપરિષહ થાય છે.