________________
સવર્ભાવના
(૭) ‘સત્ય'-સત્ય વચન ખેલવુ.. એટલવાના નિયમેનુ પાલન કરવુ
(૮) ‘શૌચ’-ઢાષરહિત આહાર લેવા તે દ્રવ્યશૌચ અને શુભ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવશૌચ એપા અદ્યત્તત્યાગભાવ છે.
(૯) ‘અકિંચનત્વ’-કેાઈ વસ્તુ પર મૂર્છા કરી તેને પેાતાની કરવી, પરિગ્રહ વધારવા, સ ઘરવા, રક્ષવા, એના ત્યાગ,
(૧૦) ‘બ્રહ્મચય ’સ્ત્રી-પુરુષ સખ ધને! ત્યાગ નવવાડસ યુક્ત બ્રહ્મચર્યનું પાલન એ દશે ધર્મા સર્વેએ પાળવાના છે, સાધુએ વિશેષે પાળવાના છે.
૨૩૭
૪. અનુપ્રેક્ષા–ભાવના (ચિતવન)~~
ભાવના ખાર છે આ ગ્રંથના વિષય પણ તે જ છે. ઉપાઘ્ધાતમાં તે સખ ધી વિસ્તારથી લખાઈ ગયેલ છે, તેથી અહી નામ માત્ર લખી આગળ વધીએ :
(૧) અનિત્ય (૨) અશરણુ (૩) સસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સવર (૯) નિર્જરા (૧૦) ધર્મ (૧૧) લેાકસ્વભાવ (૧૨) ખેાધિદુર્લભતા
૫. પરિષહસહન કરવાના પ્રસ ગે। એ અનેક છે એના મુખ્ય ભેદ ૨૨ છે તે ખૂબ સમજવા ચૈાગ્ય છે
(૧) ક્ષુધા'-ભૂખ શાસ્રમા પિડવિશુદ્ધિ બતાવી છે તેને ધ્યાનમા રાખી વિશુદ્ધ આહાર મળે ૪૨ દોષરહિત મળે તે જ લે, નહિ તેા ભૂખ સહન કરે
(૨) ‘પિપાસા’તૃષા સાધુપુરુષ જીવરહિત–પ્રાસુક અને એષણીય જળ લે એના અભાવે ગમે ૭૪ર દોષરહિત મળે તેટલી તૃષા લાગી હોય તે સહન કરે
(૩) શીત’–ઠડી શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તેા પણુ શાસ્રમર્યાદાથી વધારે વસ્ર ન રાખે, ઠંડીના પ્રહાર સહન કરે, અગ્નિ વડે તાપે નહિ
(૪) ‘ઉષ્ણ’––ગરમી ઉન્હાળામા ગરમી લાગે તેા પવન નાખે નહિ, વી જણા ચલાવે નહિ, વીજળીના ૫ ખાને ઉપયેાગ કરે નહિ ગરમી સહે સ્નાન, વિલેપન કે છત્રીને આશ્રય ન લે
માકડના પરિષહ થાય તે સમભાવે સહન કરે, મનમા જ તે જીવા પર દ્વેષ ન કરે
(૫) ‘દશ’-ડાસ, મચ્છર, જૂ, જરા પણ ખેદ ન કરે તેમ (૬) ‘અચેલક’-જીપ્રાય વચ્ચે
શાસ્રના *માન મુજબ મૂર્છાભાવરહિત રાખે, તેના ઉપર આસક્તિ ન રાખે, વધારે વસ્રા મેળવવાની કે સગ્રહવાની ઇચ્છા ન કરે. (૭) ‘અરતિ’–ક ટાળેા સ યમપાલન કરતા અનેક પ્રસગે કટાળા ઊપજે તેવા ખનાવેા
અને તેને વશ ન થાય. એ પ્રસગે એ ધૈ ધરે, યતિધર્મને ધ્યાવે અને દશવૈકાલિક’મા અતાવેલ અઢાર વસ્તુનુ ચિ તવન કરે જરા પણ કટાળા લાવે નહિ
(૮) 'સ્ત્રી'–સ્રીના અગે પ્રેમથી જુએ નહિ, તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ, કામબુદ્ધિ કરે નહિ સાધ્વીએ આ હકીકત પુરુષ માટે સમજવી,