________________
શ્રી સકળચંદજી ઉપાધ્યાય વિરચિત સાતમી આશ્રવભાવના
(ગગ–મધુમાદ) જગે શુભાશુભ જેણે કર્મ તતિ મળીએ,
શુભ – અશુભાશ્રવ તે વખાણે; જળધરે જેમ નદીવર સરોવર ભરે,
તિમ ભરે જીવ બહુ કમ જાણે, જગ ૧ મમ કર જીવ તુ અશુભ કર્માશ્રવા,
વાસવા પણ સકર્મા ન છૂટે; જેણે જગ દાનવર પુન્ય નવિ આર્યા,
કૃપણ નિર્ધાના પિટ કૂટે. જગ ૨ મન વચન કાય વિષયા કપાયા તથા,
અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિશ્યામતિ વર ઉપાસક યતિ,
જગ શુભાશ્રવ થકી ને વિવાદ જગo ૩ રાચ મ જીવ તું કુટુંબ આડ બરે,
જળ વિના મેઘ જિમ કેક ગાજે; ધર્મના કાજ વિણ મ કર આરંભ તુ
તેણે તુઝ કર્મની ભીડ ભાંજે જગo ૪ તે અશુભ આશ્રવા રૂ ધતા જીવને, - સંવરે સંવરે કર્મ જાલં; નાવના છિદ રૂધ્યા યથા નીરને,
તેણે કરી જિત સ વર વિશાલં જગ ૫