________________
૨૩૩
અને ઇન્દ્રિયાના વિષયેાથી આ પ્રાણી ખૂબ રખડે છે, અને મનેવિકારામા ખૂબ મજા આવે છે. એ કષાયાધીન થાય છે ત્યારે એને કોઈ જાતને અકુશ રહી શકતે નથી અને હાસ્યાદિમા પડી જાય છે ત્યારે પણ એ પેાતાનું મહાન સ્થાન વીસરી જાય છે
આશ્રવભાવના
વસ્તુત સર્વજ્ઞસર્વદેશી ધવાની તાકાત ધરાવનાર આ ચેતન કેવી ખાખતેામા રસ લે છે તે તે વિચારા એના જેવા વિષયેામા મજા લે એ તે શાભતી વાત પણ ન ગણાય. એ રીતે તે એના સર્વ આદર્શ ખલાસ થઈ ાય. એ કષાયમા પડી જાય છે ત્યારે કેવા લાગે છે એ તે તપાસે. એ ક્રોધમા આવી જાય કે અભિમાનમા આવી જાય કે શાક કે ભયમા પડી જાય ત્યારે એના ફોટોગ્રાફ પાડચો હાય તેા કેવા લાગે આ દશા પ્રગતિ–ઇચ્છુકની કદી ન હેાય મ ભાવના અને આદર્શોને બાજુએ મૂકનાર આ આશ્રવાને ખરાખર સમજવા જેવા ઇં, પરંતુ સમજીને અટકવાનુ નથી સમજીને શુ કરવાનુ છે? તે આવતી ભાવનામા વિચારશુ, પણ તે વિચારતા પહેલા આપણે જેવા વિભાવા સાથે કામ લેવાનુ છે તે ખરાખર ખ્યાલ કરી લેવે.
પ્રત્યેક આશ્રવ મહાભય કર છે એને અવકાશ આપતા એ સરેાવરને ભરી નાખે છે પચીશ ક્રિયાઓ પણ એટલી જ આકરી છે. એને એના ખરા આકારમા ખરાખર એળખવાની ખાસ જરૂર છે, જેથી જેની સામે થવાનુ હાય તેને યેાગ્ય તૈયારી કરી શકાય. દુખ અને દુર્ગતિ આપનાર, સસારમા રખડાવનાર, સમતા અને શાતિનેા નાશ કરનાર, મહાસત્ત્વવત ચેતનને લગભગ નિવીય કન્નાર આ આશ્રવા છે અને એને વશ પડનાર જ્ઞાની હાય તે જ્ઞાન ભૂલી જાય છે અને અજ્ઞાની હાય તેા તદ્દન છેલ્લે પગડે બેસી જાય છે, સમજુ હાય તેા ગાડા થઈ જાય છે અને હલકા હાય તા ભારે સન્ન થઈ જાય છે. ચેતનજીને ચેતવણી આપે! કે આ આશ્રવાને આળખો અને વિગતવાર સમજો. એના અગ, પ્રત્યે ગ, વિભાગ, પેટાવિભાગ દરેકને વિચારો, એને ખરાખર એળખશેા એટલે રસ્તા સૂઝશે
૩૦
ઇતિ આશ્રવભાવના. ૭,
~*~