________________
આશ્રવભાવના
૨૨૯
એની વેદનાએને ખ્યાલ તેા આખી જિદગી કેદમા રહેવુ પડે (હાથી પેઠે) કે ગળામા ક ભિડાય (માલા પેઠે) અગર હરણની જેમ ચિરાઈ જવાય ત્યારે આવે પણ મનુષ્યાને ઇન્દ્રિય પરને રાગ અને એની તૃપ્તિના તુચ્છ સાધનાના વિચાર કરીએ તે કપ થઈ જાય તેમ છે આ છિદ્રા દ્વારા એટલા બધા કર્મો આવી પડે છે કે એના સરવાળે ભારે માટે! થઈ જાય છે. આ માટુ ગરનાળુ છે અને એને એના સાદા સ્વરૂપમા, સાચા આકારમા સમજવાની ખૂબ જરૂર છે આપણને સગવડ ન પડે ત્યારે આખ આડા કાન કરી નાખીએ છીએ એ વાત આ વિશુદ્ધ વિચારણામા ન ઘટે અહી તા ચાખ્ખા હિસાખ છે જોઈ એ તેા ગરનાળા ખુલ્લા મૂકે અને હાથી વગેરેની પેઠે પરવશતા કે મરણુ જેવા દુખે સહન કરવા તૈયાર થાએ અથવા એના પર નિયત્રણ મૂકેા. બન્ને વાત એક સાથે અશકય છે.
આ નાટ અહી પૂરી કરી નવા શ્લેાક પર લખવા જતા હતા ત્યા ચિટ્ઠાન ૬જીનુ ૪૧મુ પદ્ય વાચ્યું . ખૂખ રસથી એને મારી કેાટડીમા બેઠા બેઠા ગાયુ. બહુ આનદ થયા. પદે સુપ્રસિદ્ધ છે
વિષયવાસના ત્યાગેા ચેતન, સાચે માર્ગ લાગે રે. એ ટેક. તપ જપ સજમ દાનાદિક સહુ, ગિણતી એક ન આવે રે; ઇંદ્રિય સુખમે જ્યો લૌ એ મન, વક્ર તુર ગ જિમ ધાવે રે વિ૦૧ એક એકકે કારણે ચેતન, મર્હુત મહુત દુ:ખ પાવે રે; દેખો પ્રકટપણે જગદીશ્વર, ઋવિધ ભાવ લખાવે રે. વિ૦ ૨ ૪સન્મથ વશ પમાત ગ જગતમે, પરવશતા દુ.ખ પાવે રે, રસના વગ હાય ઝખ મૂરખ, જાળ પડચો પિતાવે રે, વિ૦ ૩ ઘ્રાણ શુવાસ કાજ સુન ભમરા, સ પુટમાહે . અ ધાવે રે; તે સરેાજસંપુટ સ ચુત ફુન, કટીકે મુખજાવે રે. વિ૰ ૪ રૂપમનાર દેખ પતગા, પડતા દીપમા જાઈ રે; દેખો ૧ળ્યા! દુ:ખકારનમેં નયન ભયે હૈ સહાઈ રે. વિ૦ ૫ શ્રોત્રે દ્રિય આસક્ત મિર્ગલા, ૧૩જીિનમે શીશ કટાવે રે; એક ૧૪એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે રે, વિદ પચ પ્રમળ વર્તે નિત્ય જાકુ, તાકુ કહા જ્યુ કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમે રહીએ રે. વિ૦ ૭
''
લગભગ એ પદના ભાવ ઉપર આવી ગયા છે, પણ પદ ઘણુ માર્મિક હાવાથી ખાસ ઉતારી લેવુ ચાગ્ય ધાર્યુ છે. એ દ્રિયાને સાચા આકારમા દેખાડે છે
૧ યા સુધી ૨ અવળી ચાલને ઘેાડા ૩ સમાવે ૪ સ્પોન્ડ્રિય ૫ હાથી 5 માલુ છ નાક ૮ ભિડાયલુ કમળ ૯ હાવીના ૧૦ એતે ૧૧ મદ્દગાર ૧૨ હરણું ૧૩, ક્ષણમાં ૧૪ ઇન્ડિય–અધ્યાહાર
·