________________
ગેયાષ્ટક : પરિચય
૧.
જે પ્રાણી સમજુ હાય, દીર્ઘ વિચારવાન હાય, દક્ષ હાય, કુશળ હાય તેણે અશ્રવાને તજવા જોઇએ સાત તત્ત્વામા કેટલાંક જ્ઞેય (જાણવા લાયક) છે, કેટલાક હેય (તજવા ચેાગ્ય) છે અને કેટલાંક ઉપાદેય (ગ્રહણ કરવા ચેાગ્ય) છે. પ્રથમ કક્ષામાં જીવ અને અજીવ આવે છે, હેય કક્ષામા આશ્રવ અને બંધ તત્ત્વા આવે છે, ઉપાદેયમા સવર, નિર્જરા અને મેાક્ષ આવે છે આપણે જેના હાલ વિચાર કરીએ છીએ તે હેય છે. એ પ્રાણીને હેરાન-હેરાન કરી અને ભારે બનાવે છે માટે અને તજવાની જરૂર છે. સારા (શુભ કર્મના ) આશ્રવે। પણ તજવા ચેાગ્ય છે તે આગળ બતાવવામા આવશે.
તેને તજવાનુ કામ મનમા સમતા ધારણ કરીને કરવાનુ છે. ખાલી તો તો' એમ ખૂમા પાડવાથી કાઈ વળે તેમ નથી. મનની સ્થિતિસ્થાપકતા રાખી, એને ખરાખર અભ્યાસ કરી એને એળખવા ઘટે. મન અસ્થિર હાય તા એ કાઈ સરખા વિચાર કરતુ નથી અને ઉશ્કેરાલી સ્થિતિમાં કરેલા વિચારા ટકતા નથી, માટે સર્વ સાગામા મનને સ્થિર રાખવુ, એની ચચળતા દૂર કરવી અને અને એકાગ્ર કરવુ. એનેા મુખ્ય ઉપાય મૈત્રી આદિ ભાવના છે તે ગ્રંથને તે વિચારવામા આવશે.
-
જો એના ત્યાગ – પરિહાર – કરવામા ન આવે, જે એને રાકવામા ન આવે, તેા એ તારા પેાતાના અપાર ગુણુવૈભવના નાશ કરનાર થાય છે. આત્મામા જ્ઞાન-દર્શનની નજરે સબ્યાપી શક્તિ છે એ સોય વસ્તુભાવે અને અવસ્થાએને જાણી દેખી શકે છે અને જે એને સર્વવ્યાપી ગુણુ છે તે એનેા સાચા વૈભવ છે, અમૂલ્ય અને અપરિમિત છે અને એ એના સાચા ખાનેા છે, એવી સ્વમાલિકીની મિલક્ત છે
આવા અમૂલ્ય વૈભવનેા આશ્રવેા નાશ કરે છે. આશ્રવેાથી પ્રાણી કમથી ખરડાઈ જાય છે એટલે એનામા જે અનત જ્ઞાનની શક્તિ છે તેના ઉપર આવરણ આવી જાય છે. આશ્રવાને જો માકળા મૂકયા હોય, એને પરનેા અકુશ છેાડી દીધા હાય, તેા એ મોટા ખજાનાને નાશ કરે છે, એને વેડફી નાખે છે. પ્રાણીને દીન, અજ્ઞ, અવાક્ અને મૂઢ મનાવી દે છે, માટે આશ્રવેાને તજી દેવા ઘટે એ આશ્રવા બહુળતાએ કેવા છે તે જરા જોઈ લઈ એ વિગતથી વિભાગવાર તુ તેને તપાસજે
૨. પ્રથમ મિથ્યાત્વની વાત વિચારીએ પ્રાણીને સાચા માર્ગ મળવા મુશ્કેલ છે ઘણાખરા તે અનાદિ વાસનાથી સસારના રગરાગમા માહી જાય છે એવા પ્રાણીઓમા વિચાર નથી, શ્રદ્ધાન નથી, વિવેક નથી એ અનભિગ્રહિક છે વળી કેટલાકને સાચા ઉપદેશ ન મળે તેથી અથવા અશ્રદ્ધાથી જેમને ખાટા માર્ગ મળે છે તેએ અભિગ્રહિક છે. પ્રથમમા વિચાર નથી, બીજામા
૨૯