________________
આશ્રવભાવના
(૪) સાયિક-લાજભયથી જાણુકાર ( Expert )ને ન પૂછતા શંકાશીલ રહેવુ (૫) અણુાભાગ-કેફી માણસની પેઠે સારાસારનુ અજ્ઞાન, માર્ અવિરતિ :
૫ ઇન્દ્રિયાના વિષયથી પાછા ન હઠવુ
૧. મનને બાહ્ય ભાવમાં રખડાવવું.
૬. કાય – પૃથ્યાદિ પાચ તથા ત્રસકાય – જીવાને રક્ષણ ન આપ્યું
પચ્ચીસ કપાય :
7
૨૨૩
ક્રોધ, માન, માયા, લેાભ તે દરેકના ચાર ચાર ભેદ છે.
પ્રત્યેક અન તાનુખ ધી યાવજ્જીવ રહે, અપ્રત્યાખ્યાની એક વર્ષ રહે, પ્રત્યાખ્યાની ચાર માસ રહે, સવલત પદર દિવસ રહે—એટલે ૧૬ કષાય
હાસ્ય-હસવુ તે. રતિ-સુખમા આસક્તિ, અરતિ-દ્રુ ખમા કટાળેા શાક–દિલગીરી ભય-ખીક દુગંછા–અન્યની જુગુપ્સા સ્રીવેદવ્યપુરુષવેદ-નપુસકવેદ એ ૯ નાકષાય. ૫દર ચેાગ : મન-વચન-કાયાના યેાગેાના જુદા જુદા ભેદે
આ સત્તાવન અધહેતુઓને લઇને પ્રાણી કર્મબંધ કરે છે અને સાચા માર્ગની પ્રાપ્તિને અભાવે ભ્રમમા પડી જઈ સ સારમા રખડવા કરે છે. અનાદિ કાળથી એને રખડવાની ટેવ પડી ગઈ છે અને હમેશા સ સારમા રખડવા કરે છે છતા થાકતા નથી.
આ સત્તાવન ખહેતુએ ખાસ ધ્યાનમા રાખવા ચેાગ્ય છે કખ ધન થાય તે વખતે એના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ મુકરર થઈ જાય છે એમા રસ અને સ્થિતિને અગે કષાય, અને પ્રકૃતિ તથા પ્રદેશને અગે યેગા મુખ્ય ભાગ ભજવે છે
(૪.) આશ્રવેા પૈકી ઇન્દ્રિયા પાંચ છે—સ્પશે ન્દ્રિય વગેરે અત્રતા પાચ છે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મથુન અને પરિગ્રહ, કપાય ચાર છે – ક્રોધ, માન, માયા, લેાભ ચેાગ ત્રણ છે – મન, વચન, કાયા, અને ક્રિયાએ પચીસ છે એનુ વર્ણન ઉપર સ ક્ષેપથી થઈ ગયુ છે.
એટલે આશ્રવના ૪૨ ભેદ થયા
નેત્ર એટલે એ (૨) અને વેદ એટલે ચાર(૪)ની સખ્યા જ્ઞાથી સખ્યા ખતાવવી હાય ત્યાર ઊલટા ક્રમ લેવા, એટલે નેત્ર વેદ એમ સૂચવ્યુ હાય ત્યારે બે અને ચાર એમ નહિ, પણ ચાર અને એ એટલે ૪૨ (એ તાળીશ) ભેદ આશ્રવના થયા.
ખધહેતુએ અને આશ્રવા એક રીતે એક જ છે બ હેતુને લઈ ને પ્રાણી કર્મી ખાંધે છે અને આશ્રવેાક આવવાના માર્ગો છે, છતા ખહેતુઓને સ ખ ધ કખ ધ સાથે છે અને આશ્રવેા ગરનાળા છે એ વાત ધ્યાનમા રાખવી અને તત્ત્વા જુદા છે, પણ પરિણામે હેતુ એ જ મા થઈ જાય છે ખધ વખતે એની કારણ તરીકે ગણના થાય છે અને આશ્રવ વખતે એની મા મા——ગરનાળામા—પ્રણાલિકામા ગણના થાય છે દૃષ્ટિભેદ નયાપેક્ષિત છે, પણ વ્યવહારુ રીતે તેનુ પરિણામ આત્માને ભારે કરવામા આવે છે એ ધ્યાનમાં રાખવુ