________________
રર૧
આમ્રવભાવના
અશુભ ગમે તેવા હોય તે પણ તે પૌલિક છે અને આત્મા અરૂપી, નિરજન, નિરાકાર એના મૂળ સ્વરૂપે છે આશ્રવો આ પ્રકારે ચેતનજી ઉપર અસર કરે છે. સારા કે ખરાખ સર્વ કર્મો ભાગવવા જ પડે છે.
(ઘર) આપણા પ્રત્યેક કાર્યમા કાઈ ને કાઈ અસષ્ક્રિયા લાગે છે, યેાગેા પ્રવૃત્તિ કર્યા જ કરે છે, કષાય–નેકષાયની ધમાલ ચાલ્યા જ કરે છે અને અનેક ખાખતમા અવિરતિપણુ હાય જ છે.
આખ મીચીને ઉઘાડીએ તેમાં અસખ્યુ સમય થાય છે. પ્રકાશ (Light) એક સેકન્ડમા ૧૮૦૦૦૦ માઈલ ચાલે છે. વીજળી એક સેકન્ડમા ૨૮૨૦૦૦ માઈલ ચાલે છે. પ્રત્યેક પ્રદેશ પર તે પસાર થઈ જાય છે. એટલે સમય કેટલે નાના હાઈ શકે તે આ વિજ્ઞાનના યુગમા સમજવું મુશ્કેલ નથી એવા પ્રત્યેક સમયે પ્રાણી જે ક્રિયા કરે છે તે અનુસાર તે શુભ અથવા અશુભ કર્મ ખાંધે છે.
પ્રાણીના આખે વખત વિચારીએ. તેનું મન વિચાર કર્યા કરે છે, મુખ ખેલ્યા કરે છે, શરીર કામ કર્યા કરે છે, કાયા મનેવિકારા અદરથી ઊછળ્યા જ કરે છે. આવી રીતે એ અનેક કારણે કર્મોને એકઠા કર્યા જ કરે છે અને તેને આત્મા સાથે ોડવા જ કરે છે. મેાટી વિચારવા જેવી વાત છે ગ્રંથકર્તા પાતે જ આ મુશ્કેલી ખતાવે છે. તેઓ કહે છે કે મહામુશીખતે કર્મનાં મૂળના અનુભવ કરીને થાડાંકમાં ખેરવી નાખુ છુ ત્યા તા આશ્રવશત્રુએ પ્રત્યેક સમયે આ પ્રાણીને કથી સિચી દે છે, એને ભરી મૂકે છે એક દાખલા લઈ એકના ોરથી પ્રાણીને તાવ આવે, એ તાવ ભાગવે અને તેમ કરીને તાવ આવવાના કર્મોને છઠ્ઠું કરીને (ભેાગવીને) દૂર કરે, પણ એ દરમ્યાન તે। અસખ્ય સમા થઈ જાય અને પ્રત્યેક સમયે શુભાશુભ કર્મો બધાયા જ કરે ત્યારે આ તા જરા હળવા થવાનુ ખની આવે ત્યા તા પાછુ એક બીજી ખાજુનુ ગરનાળુ ઊઘડી જાય છે. તળાવમા આવક તેા ચાલુ જ રહે છે. ઘણીખરી વખત જાવક કરતા આવક વધારે થાય છે. આ તે ભારે આપત્તિની વાત થઈ. સારા-ખરામ કર્મી તા વધ્યા જ કરે છે અને આત્મા ભારે થતા જાય છે
એમા મેાટી ગૂંચવણની વાત એ છે કે આ આશ્રવા ગરનાળાઓને કેવી રીતે ખ ધ કરવા ? એ આશ્રવ શત્રુઓ સામે કઈ રીતે થવુ ? અને આ પ્રમાણે ચાલે તેા મુક્તિ કેવી રીતે થાય ? એક બાજુએથી ઘટાડા અલ્પ થાય અને નવી આવક ચાલુ રહે તે તેમાથી છુટકારા કયારે થાય ? અને આ આવક શી રીતે અટકે ?
આવી મેાટી ગૃચવણુવાળા પ્રશ્ન છે અને એ એટલે આકરા છે કે એને જવાબ આપતા કઈ પણુ સ સારી જીવ મૂઝઈ જાય તેમ છે. એશઆરામમાં જીવન ગાળનાર, ઉપરચેાટીઆ ધર્માનુષ્ઠાન કરનાર, સ સારને વિલાસનુ સ્થાન માનનાર, વ્યાાપર અને ધનને જિદગીના છેડા