________________
૨૧૬
શાંતસુધારસ ૧. જેવી રીતે ચારે તરફથી આવતાં નિઝરણુઓ દ્વારા એક સરોવર પાણીથી તુરત ભરાઈ જાય છે તેમ જ આ પ્રાણી આ પ્રારા કર્મોથી ભરાઈ જાય છે અને પછી તે આકુળવ્યાકુળ થાય છે, અસ્થિર થાય છે અને મેલવાળો થાય છે.
૪ ૨. જ્યા જેમ તેમ ઉતાવળ કરીને જરા જરા ચેડાં કર્મોને ભેગવીને અહી એને છૂટા કરીએ છીએ ત્યા તો આશ્રવરૂપ શત્રુઓ પ્રત્યેક સમયે બીજ કર્મોથી ફરીવાર સિ ચીને (મને) ભરી મૂકે છે આ તો ભારે આપત્તિ થઈ ! મારે તે આશ્રવ–શત્રુઓને વિરોધ કેવી રીતે કરવો ? અને આ ભય કર સ સારમાથી મારે છૂટકો–મારી મુક્તિ કઈ રીતે થવાની?
જ ૩. પ્રવર પુણ્યશાળી મહાપુરૂએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ નામના ચાર આવો કહ્યા છે, બતાવ્યા છે. એ સુપ્રસિદ્ધ આવકારા દરેક સમયે કર્મોને બાધીને પ્રાણીઓ ખોટા ભુલાવાને વશ થઈ (સ સારમા) રખડે છે
- ઘ ૪. (એ આવો) ઈદ્રિય, અવત, કષાય અને ગમાથી ઉત્પન્ન થાય છે એ પ્રત્યેકની સંખ્યા અનુક્રમે પાચ, પાચ, ચાર અને ત્રણ છે અને પચીશ અસલ્કિયા સાથે મેળવતાં એની કુલ સંખ્યા બે તાળીશની થાય છે
૫. એ પ્રમાણે આશ્રનું તત્ત્વ જાણીને અને શાસ્ત્રાભ્યાસથી તત્ત્વનો (શક્તિ) નિરધાર કરીને હે આત્મન્ ! એમના (આવોના) વિધ વગરના નિધ માટે સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને જલદી સપ્ત પ્રયાસ કરો.