________________
[૧૮] નીતmવિન્દ્ર નામનો કાવ્યગ્ર થ લેવામાં આવ્યું છે. એ ગીતગોવિંદ કાવ્ય પર કુ ભરાજે “રસિકપ્રિયા નામની અને મહામહોપાધ્યાય શ્રી શ કમિ “રસમ જરી’ નામની ટીકાઓ લખી છે એ ગ્રથને સને ૧૮મા રા. રા. મગેશ રામકૃષ્ણ તેલંગે નિર્ણયસાગર પ્રેસ મારફત છપાવી બહાર પાડ્યો છે.
ગીતગોવિદના બાર સગ છે જ્યારે શાંતસુધારસના સોળ પ્રસ્તાવ છે ગીતગોવિદના રાગ હિંદી ભાષાને અનુકૂળ છે જ્યારે શાતસુધાસના રાગો ગુજરાતી ભાષાને અનુકૂળ છે.
ગીતગોવિદમાં કૃષ્ણ અને રાધાનો શગાર અતિ આકર્ષક ભાષામાં ચીતર્યો છે એના આર ભમાં જ એ ગ્રથને વાસુદેવાનિસિથારમેન કહી વર્ણવે છે અને વિનયવિજય ઉપાધ્યાયને નિચલા વિનિમયમમનો જન્મ (૨-૧) માં બનાવવું હતું એટલે એને મેળ ખાય તેમ નથી
ગીતગોવિદનો શણગાર અભુત ગણાય છે એના એક-બેથી વધારે દાખલા આવા શાતર ગ્રંથમાં મૂકવા તે યોગ્ય લાગતું નથી જેને કા ગારરસમાં મોજ આવે તેને માટે ગીતગોવિદ બહુ ઉચ્ચ પ્રકારને કાવ્યગ્રંથ છે
चन्दनचर्चितनीलकलेवरपीतवसनवनमाली । केलिचलन्मणिकुण्डलमण्डितगण्डयुग स्मितशाली । हरिहरमुग्धयधूनिकरे, विलासिनि विलसति केलिपरे ॥ २ ॥ पीनपयोधरभारभरेण हरिं परिरभ्य सरागम् । गोपवधूरनुगायति काचिदुदञ्चितपञ्चमरागम् ॥ हरिद्दर० ॥ ३ ॥
(પ્રથમ સર્ગ. પ્ર. ૪) એના સર્ગના નામે જોતા પણ એનો શુગાર ખૂબ ઊડે જણાશે. પ્રથમ પ્રસ્તાવ નામો ’ છે બીજે જેકાર છે એમાં ગધા પિતાની વિરહ વેદનાનું વર્ણન સખી પાસે કરે છે ત્રીજા કુમધુર સમા રાધાને હૃદયમાં રાખીને વ્રજસુંદરીઓને કૃષ્ણ ત્યાગ કરે છે તેનું વર્ણન છે ચેથા નિયમપુરના નામને સર્ગમાં રાધાની સખી કૃષ્ણ પાસે રાધાની વિરહદશાનું વર્ણન કરે છે પાચમા વીઝાપુરા નામના સમા કૃષ્ણ રાધાને પ્રેમપૂર્વક યમુનાના કુ જમાં આવવાનો સંદેશો કહેવરાવે છે. છઠ્ઠા વૃદ નામના સર્ગમાં લતાગૃહમાં રહેલી અનુરક્ત રાધા કૃષ્ણ પાસે આવવા અશક્ત બનેલી છે તેની સ્થિતિનું વર્ણન કરે છે સાતમા નાનાપાયા સમા સ ત કરેલ સમયે કૃષ્ણ રાધાને મળતા નથી એટલે એની દશા કેવી થાય છે તેનું વર્ણન છે. આઠમા વિન્ટસ્ટર સર્ગમાં, નવમા મુરમુર સર્ગમા, દશમા ચતુતુકુંકા સમા, અગિયારમા રમાનામો સર્ગમા, અને બારમા પુનરામોર સમા રાધા અને કૃષ્ણના રિસામણા-મનામણા ચાલે છે.