________________
આશ્રવભાવના
૨૧૩
૩ જે ક્રિયામાં પર્ફોધને વિશેષ સ્થાન મળતું હોય તે “પ્રાદપિકી ક્રિયા.” ૪. અન્યને હેરાન કરવાની–ત્રાસ આપવાની ક્રિયા તે પારિતાપનિકી કિયા.”
૫ જીવને મારી નાખવાની–તેના પ્રાણે જુદા કરવાની ક્રિયા તે “પ્રાણાતિપાલિકી કિયા” મરણ એટલે પાચ ઈદ્રિય, મન, વચન, કાયબળ, આયુ અને શ્વાસોશ્વાસ–તેને આત્માને વિગ કરાવે છે. આત્મા મરતો નથી પણ પ્રાણથી જુદો પડે છે તે ધ્યાનમાં રાખવું.
૬ નાના–મોટા આરભ કરવા, ભાગફોડ કરવી, છકાય જીવનો વધ થાય તેવી ઉત્પત્તિ કરવી-કરાવવી એ “આરંભિકી ક્રિયા.”
૭. ધનધાન્યાદિ પરિગ્રહ મેળવવો, રક્ષણ કરવું, તેના ઉપરની મૂચ્છને અને જે જે કિયાઓ-આચરણે કરવામાં આવે તે “પારિગ્રહિક કિયા.”
૮. અન્યને ઠગવા માટે જે ક્રિયા કરવામાં આવે, જેમાં ૫ટ-માયાને મુખ્ય સ્થાન હોય તે “માયાપ્રયિકી ક્રિયા.”
૯. મિથ્યાદર્શનમાં સવિશેષ સ્થિર થવાની ક્રિયા; કુદેવ, કુગુરુ, કુધર્મમાં દઢ થાય તેવી ક્રિયા, સર્વ ધર્મ સરખા છે એવા અભિનિવેશ આદિથી જે ક્રિયા કરવામાં આવે તે મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા”
૧૦. અવિરતિને કારણે ત્યાગ–પચ્ચખાણ કર્યા વગર ચલાવ્યા કરવાથી જે ક્રિયા લાગે, વિના કારણે દોષના ભાગી થવાય, સ યમવિઘાતક કર્મના ઉદયથી પાપવ્યાપારથી નિવૃત્ત ન થતા જે ક્રિયા લાગે તે “અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.”
૧૧ રાગપૂર્વક અશ્વ, સ્ત્રી કે અજીવ પદાર્થોને જોવા તે દ્રષ્ટિકી કિયા?
૧૨. રાગપૂર્વક અન્ય વસ્તુને સ્પર્શ કરવો, સ્ત્રીને સ્પર્શ કરવો, બાળકના ગાલનો સ્પર્શ કર, ઘેડાને ૫ પાળવો વગેરે “પૃષ્ટિકી કિયા.
૧૩. જીવ-અજીવ પર રાગ-દ્વેષ થાય અથવા અન્યનું ચિશ્વર્ય જોઈ અસૂયા થાય અથવા સ્વીકૃત અધિકરણને લઈને ક્રિયા થાય તે પ્રાતિયકી ક્રિયા.
૧૪ “સામતેપનિપાતિકી ક્રિયાના બે અર્થ સભવે છે
સર્વ દિશાઓએથી આવનાર જનારને ઉપતાપન થાય તેવી ક્રિયા દાખલા તરીકે જાહેર રસ્તા પર મળમૂત્રાદિ કરવા અથવા ઘી-તેલના ભાજન ઉઘાડા મૂકી દેવા, તેમા છો પડે - તેથી દેવું લાગે Public nuisance ને અહી રામાવેશ થાય છે.
૧૫ પાપી પ્રવૃત્તિ માટે અનુમોદના આપવી, રાજાના હુકમથી શસ્ત્ર ઘડાવવા, તળાવ દાવવા એ “નૈઋટિકી–અથવા નિસગિકી ક્રિયા”
૧૬ બીજને કરવાનું કામ હોમ હોય તે ક્રોધ કે અભિમાનથી પિતાને હાથે કરવું, નોકરનું કામ કરવા લાગવુ એ “સ્વહસ્તકી ક્રિયા
૧૭. જીવ–અજીવને હુકમ કરી કાંઈ મગાવવું અથવા તીર્થ કરદેવની આજ્ઞાની વિરુદ્ધ પ્રરૂપણ કરવી તે “આજ્ઞાનિકી અથવા આયનિકી ક્રિયા