________________
અશુચિભાવના
૨૦૯
ચડી જવા માટે આ ભાવના છે. એના જેટલુ મળ ન હેાય તા જેટલા અને તેટલા વિકાસ તા સાધવેા એ ખાસ જરૂરી ગણાય.
આવી રીતે શરીરની અશુચિ સ ખ ધી વિચાર કરવા સાથે એનાથી શિવસાધન પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાનમા રાખવુ. એના માહમા ન પડી જવુ, એની ખાતર પડી ન મરવુ અને એને ખનતા લાભ લેવા.
વિકાસક્રમ (Evolution)ના એક મુખ્ય નિયમ એ છે કે એને માગે પડી જવાય તે કામ સુલભ થઈ જાય. અત્યારે તે અમદાવાદ જવુ છે અને જી. આઈ પી.ને માર્ગે ચાલ્યા જઈએ છીએ . એમા માત્રગતિ થાય, પણ પ્રગતિ ન થાય. ધ્યાનમા રાખવુ કે સર્વાં ગતિ એ કાઈ પ્રગતિ નથી. વિચારપૂર્વક વિકાસના મા હાથ કરવામા આવે તેા જરૂર પ્રગતિ થાય તેથી વાત એ છે કે આ ભવમા શિવ સુધી પહેાચી ન શકાય, તેા પણ એને રસ્તે તે ચડી શકાય, અને વિકાસક્રમ સુતા કરવા એ તેા શરીરપ્રાપ્તિના ખા ઉપયાગ છે એ માપ્રાપ્તિમા તરતમતા તા ઘણી છે, પણ જેટલુ આગળ વધાય તેટલુ લાભકારક છે. છેવટે પાછા ન હઠાચ તેા પણ લાભમા ગણવુ
માટે શરીરની ખાટી લાલનાપાલના ન કરવી, એની અશુચિતા અને ક્ષણુભ ચુરતા, એમા અવિશ્વાસ્યત્વ તથા વ્યાધિગ્રસ્તત્વ વગેરે વિચારવાં અને એની સાથે જ એને લાભ લેવાના પ્રસ ગને જરા પણ જતા ન કરવા. અશુચિવિચારણા હકીકતરૂપે તદ્ન સત્ય અને તથ્ય છે. એના ઉદ્દેશ ખાદ્યભાવમા ગૃદ્ધિ એછી કરાવી અતરામદશામાં દાખલ થવાના સૂચનરૂપે છે. આ ભાવનાના આ બન્ને પ્રકાર વારવાર ભાવવા જળાશય મળ્યુ છે, પાન કરતા આવડે તે પી લેવુ. આવેા અવસર ફ્રી-ફરીને મળશે નહિ, મળવા ઘણા મુશ્કેલ છે, માટે તેના લાભ લેવા.
૨૭
ઇતિ અશુચિભાવના, ૬,
—X—