________________
૨૦૬
ગાંતસુધાર્મ
(કુણાલદેશ)ના રૂપી રાજાએ, વાણારસીનગરી (કાશીદેશ)ના શ ૫ રાજાએ, હસ્તિનાપુર (કુરુદેશ)ના અદીનશત્રુ રાજાએ અને કપિલપુર (પાચાલદેશ)ના જિતશત્રુ રાજાએ એ કુવરી સાથે લગ્ન કરવા માગણી મેાકલી, વિદેહાધિપતિ કુ ભરાજાએ પેાતાની રાજધાની મિથિલામા એ માગણીને અસ્વીકાર કર્યા છએ રાજાએ લડવા આવ્યા. લડાઈ ચાલવાની હતી ત્યારે અમેાઘવીય શાળી મલ્લિક વરીએ આધ્યાત્મિક માર્ગે લડાઈ જીતવા નક્કી કર્યું. એણે શેકવાડીમા પેાતાના શરીરપ્રમાણુ સુવણૅની પૂતળી અનાવી તેના મધ્ય ભાગમા પેાલાણુ રાખ્યુ જમ્યા પછી એક કેાળીએ અનાજ તેમા દરાજ નાખવા લાગી એ વાડીમા પ્રવેશ કરવાના છ રસ્તા કરાવ્યા. છએ રાજાને ખેાલાગ્યા જુદા જુદા બેસાડવા. દરેકને મલ્લિક વરીને મેળવવાની આશા હતી. વચ્ચે પ્રતિકૃતિ જેવી પૂતળી જોઇને રાજાએ છક થઈ ગયા. છ યે રાા છ સ્થાને બેઠા હતા, મલ્લિકુ વરીએ જાતે આવી પૂતળીનુ દ્વાર (ઉપરનુ ઢાકણ) ઉઘાડ્યુ ગ ધથી મહેલ ભરાઈ ચર્ચા રાજાએ તે નાક પર રૂમાલ ધરવા મડી ગયા. પછી ચેાગિની દેવીએ સમજાવ્યુ કેહુ જે ખાતી હતી તેને માત્ર એક કાળીએ દરાજ આમા નાખતી હતી. તેની આવી ગધ છે અને આ શરીરમા એ વસ્તુઓ જ ભરેલી છે. એના ઉપર તે મેાહ ઘટે? આ તે એક કવળનુ પરિણામ છે અને હુ તે ઘણા કવળા ખાઉ છુ-' વગેરે. પછી પૂર્વભવની મિત્રતા યાદ કરી રાજાએ ચેત્યા લડાઈ ખધ થઈ અધ્યાત્મજ્ઞાન પ્રસર્યું વિચારણા થઈ રાજાએ રાજ્ય છેાડી મલ્લિકુવરી પાસે દીક્ષિત થયા સસાર છેાડી કૃતકૃત્ય થયા અને શરીરને પૂરતા લાભ લીધા.
આ શરીર કેવા અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે તે સબધી લેખકશ્રીએ ખૂબ લખ્યુ છે. એના પર વિશેષ વિવેચનની અપેક્ષા નથી એના સવતા દ્વારા અને એના વના વાચીને પણ જે પ્રાણીની આખેા ન ઊઘડે તે તે પછી નસીખની વાત છે.
એક-બે ખાખત પર ખાસ ધ્યાન આપીએ. આ શરીર અપવિત્ર પદાર્થાથી ભરેલ છે એ વાત તે થઈ એની ઉત્પત્તિ વિચારતા જ ખેદ થાય તેવુ છે. ગર્ભવાસમા નવ માસ સુધી ચારે તરફ રહેલા મળની વચ્ચે ઊધે માથે લટકવુ પડે છે એવુ નિકૃષ્ટ જેનુ ઉત્પત્તિસ્થાન હાય ત્યા સુગ ધીની આશા રાખવી એ તે વેજીમાથી તેલની અપેક્ષા રાખવા ખરાખર છે આવા શરીરની પુષ્ટિ કરવી એ સુજ્ઞને શેાભે તેવી વાત નથી. પણ એ ઉપરાત એક ઘણી ધ્યાન આપવા જેવી વાત છે એ શરીરમા લાખા વ્યાધિએ ભરેલા છે. ચામડીના વ્યાધિઓ, પેટના વ્યાધિઓ, ગર્ભાશયના વ્યાધિ, આંતરડાના વ્યાધિઓ, છાતીના વ્યાધિઓ, હૃદયના વ્યાધિઓ, નાકના, ગળાના, મ્હાના, આંખના, કાનના, માથાના વગેરે વ્યાધિને પાર નથી એ પાતળુ પડે તે ક્ષયરાગની ચિ તા થાય છે, એ જાડુ થઈ જાય તેા પક્ષાઘાત કે હૃદયના વ્યાધિની ચિતા થાય છે, એને હાલતાચાલતા શરદી લાગી જાય છે, એને અનેક જાતના શસ્ત્રપ્રયાગ (Operations) કરાવવા પડે છે, એની અદરની યત્રવ્યવસ્થા એટલી ગૂંચવણુવાળી છે કે સેકડા વ્યાધિઓનુ એ ઘર છે અને એને અટકી જતા, તરડાઈ જતા અને
'