________________
-
બે
અશુચિભાવના આવ્યો તેવો ચાલ્યા જઈશ અને અતે એ શરીરને પૈસા ખરચીને બાળવું પડશે કે જમીનમાં દાટવુ પડશે.
ચેતન ચાર ગતિમેં નિશ્ચ, મોક્ષદ્વાર એ કાયા રે;
કત કામના સુરપતિ યાકી, જિસકુ અનર્ગલ માયા રે.” આવી તારી કાયા છે, માટે ગભરાવાનું કારણ નથી, પણ તુ મલકાઈ ન જતો એ કાયાની કિમત એટલા માટે જ છે કે એ મોક્ષદાર છે, પણ જે તેને તુ વેડફી નાખ તો નરકાર પણ એ જ છે તારો વિકાસકમ સુધારવાનો આ અવસર છે, માટે નિપુણતા દાખવીને, સ્વસ્વરૂપ નિષ્પાદન કરીને એને તુ અતિ પવિત્ર બનાવી દે
પવિત્રતા પ્રાપ્ત કરવા માટે તેને સુંદર જળાશય મળ્યું છે. તળાવે જઈને તરસ્ય આવે તે તો નિપુણ ન જ ગણાય તને પવિત્ર આગમરૂપ જળાશય મળ્યું છે. તેના કાઠા ઉપર બેસીને તું કોણ છે, તારુ સ્થાન શું હોઈ શકે, તું ક્યાં આવી ચઢયા છે અને શા માટે આ હેરાફેરી કરી રહ્યો છે તે 4 વિચાર એ જળાશયમાં તારી સર્વ જિજ્ઞાસાને તૃપ્તિ મળે એટલું પાણી ભરેલું છે તુ વિના સંકોચે એ પાણીનું પાન કર, તારી જાતને ઓળખ અને તારુ પિતાનું સ્થાન સમજી લઈને તે પ્રાપ્ત કરવાના માર્ગો શોધી લે અને તારી ઘણું વખતની તૃપા છે તેને તુ છિપાવી લે
ખાસ કરીને એ જળાશયમાં શાંતસુધારસ ભરેલું છે તે અમૃતતુ પેટ ભરી ભરીને પાન કરી લે આ અવસર ફરી ફરીને મળશે નહિ માટે “અવસર પાય ન ચૂક ચિદાનંદ એ વાત ધ્યાનમાં રાખ શાતરસ – અમૂલ્ય અમૃતનો દરિયો – તને મળી ગયો છે તેને તુ બને તેટલો લાભ લે અને પેટ ભરી ભરીને એ રસને પી લે આ તકનો લાભ લે આવા જળાશય જ્યા ત્યા મળતા નથી અને મળે ત્યારે ઓળખાતા નથી તે અત્યારે જળાશય જોયુ છે અને તારા પર દયા કરીને પાણી પાનાર પણ મળી ગયા છે તે હવે તેને બને
લાભ લે
આ ભાવનામાં નારીની સ્થળ રચનાની કિલષ્ટ બાજુ બતાવવા સાથે આ કાયાને મેક્ષદ્વાર પણ બનાવી શકાય છે, એ વાત કરીને શરીરના અને ઉપગ બતાવવામાં કર્તાએ બહુ કુશળતા બતાવી છે તદ્દન સામાન્ય વસ્તુને ઉપયોગ કરતા આવડે તો નુકસાનમાથી પણ લાભ પ્રાપ્ત કરી શકાય છે અને સાચી આવડત હોય તો દીર્ઘ લાભ પ્રાપ્ત કરી શકાય છે આ “શાતવાહિતામા એ અમૃતનું પાન કરવાનું છે. પ્રથમ કડવા ઘૂટડો પાઈને વિવેકી મહાશયે કેવી યુક્તિથી શાતમુધાતુ પાન છેવટની દેઢ ગાથામા કરાવ્યું છે તે ખાસ વિચારgીય છે સુજ્ઞ એ અમૃતપાન જરૂર કરે
મલિક વરીનું રૂપ અદભુત હતુ એના રૂપ-લાવણ્યની વાતથી આકર્ષાઈ સાકેતપુર (કેશલદેશ)ના પ્રતિબુદ્ધ રાજાએ, ચ પાનગરી (અ.)ને ચકચ્છીય રાજાએ, સાવથ્થી નગરી