________________
૨૦૪
શાંતમુધારગ ખાવાનો શોખ પૂરો કરે છે, કેટલાક એને સુગ ધી લેવાનું સ્થાન માને છે, કેટલાક એનાથી સારા રૂપે, સ્ત્રીઓ, ચિત્રો જોવામાં સાર્થક્ય માને છે, કેટલાક એમાથી સારા ગાન સાભળવામા લાભ માને છે, કઈ એને ચુ બન કરવાનું અથવા તે આલિગન દેવાનું સાધન માને છે, કેઈ એને પુષ્ટ કરવામાં જીવન ધન્ય માને છે–આ સર્વ નકામુ છે જે પુગળને ઢગલો હોય, જે મળથી ભરેલ હોય અને સારા ખોરાક કે કપડાને તુચ્છ બનાવનાર હોય, જે અંતે છેડી દેવાનું હોય તેને માટે આવા લાડપાડ શોભે નહિ
પણ તેનાથી એક કામ થાય તેમ છેઆ સર્વ ઉપાધિ છેડી હમેશને માટે કલ્યાણ કરવું હોય તે તેની તૈયારી કરવાનું સામર્થ્ય ત્યા છે અને તે મહાઉદીર કાર્ય છે, પરમ શ્રેષ્ઠ કાર્ય છે અને તે જે થાય તો તારા આ ચારાશી લાખના ફેરા અને આ તારી રખડપટ્ટી દૂર થઈ શકે તેવું છે
ત્યારે આ તે બહુ મજાની વાત થઈ એને થોડું થોડું ભાતું–પિતું આપી તેની દ્વારા જે શિવસાધન થઈ શકતું હોય તો તે કામ પાર પાડવા પ્રયત્ન કરવા જેવો છે હમેશની આ લમણાઝી ક મટી જાય, નિરતરનું સુખ થઈ જાય એવો રસ્તો જે એનાથી થાય છે તે કરવાજોગ છે ત્યારે આવા શરીરમાં અનેક અવગુણ છે પણ શિવસાધનનું સામર્થ્ય પણ તેનામાં છે એ વાત વિચારી, તેની ચિ તવના કર અને તારા સાચા ઉદ્ધારના માર્ગે લાગી જા.
૮. શરીર કેવુ છે ? શેનુ બનેલુ છે ? તેમાં શુ ભર્યું છે અને તેને ક્યાં સુધી વિશ્વાસ કરી શકાય તે તો તે જાણ્યું પણ હવે કાઈ એવી હશિયારી કરી બતાવ કે જેથી આવા શરીરનો પણ તુ પૂરતો લાભ લઈ શકે અને એ ઈચછનીય પુણ્યશાળી અને અભીષ્ટ બને. અત્યારે જે શરીરનું વર્ણન કર્યું તેવું શરીર તો કોઈ મેળવવા ઈ છે નહિ આ તે ઉઘાડી વાત છે
પણ તારે તો શરીર સાથે પાના પડ્યા છે, ત્યારે હવે કાઈ એવુ કર કે અત્યારે તને જે ખરાબ લાગે તેવું પ્રાપ્ત થયું છે, તેમાંથી પણ તુ લાભ મેળવી તેવા શરીરને પણ તુ દુગ છનીયને બદલે શ્રેષ્ઠ બનાવી શકે તારા હાથમાં રસ્તો છે. તારામાં ખરી હ શિયારી હોય તો તુ તેવો રસ્તો લઈ શકે તેમ છે એ શરીરની અ દરની અપવિત્રતા તો તું દૂર કરી શકે તેમ નથી, પણ તારી પાસે એક બીજે કીમિયો છે તે અજમાવ આ તારા શરીરને શિવસાધનમાં જોડી દે, કારણ કે એના દ્વારા એ લાભ તુ લઈ શકે તેટવું સામર્થ્ય તારા દ્વારા તેનામાં છે તે ઉપર જોયુ તુ ગણતરીબાજ સમજુ પ્રાણી છે, તુ વ્યાપારી છે તો તારે છેવટે ભાગ્યાના વટાવ તો જરૂર કરવા ઘટે અને આ તો અણધાર્યો લાભ છે તારે વિકાસ તુ એટલો બધો વધારી શકે તેમ છે કે તુ એ શરીરથી પૂરતો લાભ મેળવી શકશે અને તું એવું કાર્ય કરી શકીશ કે ત્રિદિવેશ્વર જેવા પણ તારા શરીરની – મનુષ્યભવની ઈચ્છા કરશે આ દાખલો ખરેનર તારે બેસાડવા જેવો છે નહિ તે પછી