________________
૨૦૨
શાંતસુધારમ
–એ આખામાથી જેટલી વાર પટપટાવીએ તેટલી વાર પાણી, કેાઈવાર ચીપડા અને અનેક મળ નીકળ્યા કરે છે
–એ નાકના દ્વારમાથી શ્લેષ્મ (રોડા), ગૂ ગા વગેરે નીકળ્યા કરે છે નાક છી કે ત્યારે ખાસ સ ભાળ લેવી પડે છે
–મુખમાથી લાળ નીકળે છે ઉપર તેનુ વર્ણન થઈ ગયુ છે, દુર્ગંધી પવન અને ઊલટી થાય ત્યારે કાચુ અન્ન અને પિત્ત નીકળે છે.
–પુરુષચહ્નમાથી પેશાખ એનુ વર્ણન કરવાની જરૂર ન હેાય. –ગુદામાથી વિષ્ટા, વન અશકય અને ખિનજરૂરી છે.
આવી રીતે પુરુષના સદરહુ નવ દ્વારામાથી અપવિત્ર પદાર્થો બહાર નીકળ્યા જ કરે અને તે કદી વિરામ પામતા નથી એમા અલ્પવિરામ કે અવિરામ આવે, પણ પૂર્ણવિરામ કદી આવતુ નથી એ સર્વાંમાથી જે પદાર્શ નીકળે છે તે સ દુધી, ખરાખ વણુ, રસ અને સ્પર્શીવાળા જ હોય છે, ભારે કટાળા આવે તેવા હોય છે અને દૂર નાસી જવુ પડે એવા હાય છે
સ્ત્રી–શરીરમા ઉપર્યુ ક્ત નવ ઢારામાથી એટલા જ ખાખ પદાર્થો નીકળે છે. એ ઉપરાંત સ્ત્રીઓને બે સ્તને અને ચેતિ' એ ત્રણ અગેામાથી પણ અપવિત્ર પદાર્થો નીકળે છે
આવા નવ અને ખાર દ્વારા અનુક્રમે પુરુષ અને સ્ત્રીના વહેતા હાય એ શરીરને તુ જે પવિત્ર માનતા હાય, ધારતા હાય, પતા હૈાય તે અમારે તે એ તારી માન્યતા, ધારણા કે કલ્પના માટે માત્ર એટલી જ ટીકા કરવી પડશે કે એ તારા વિચાર ખરેખર નવેા’ છે, અભિનવ છે અને વિચિત્ર છે કાઈપણ નવા વિચાર ખતાવે તેમા અમારે વાંધા નથી, પણ સમજુ માણસે એની કસેાટી કરે તેા જ ગ્રાહ્ય થાય તેમ છે. તું કાઈ સમજી માણસને પૂછ કે જે શરીરમાથી આખા વખત નવ અથવા ખાર દ્વારે મલિન પદાર્થો નીકળતા હાય તેને તેઓ કદી પવિત્ર' ગણી શકશે ?
અમને લાગે છે કે આ તારા નવા વિચાર ભૂલભરેલા છે, માહજન્ય છે અને તને સાવનાર છે જે શહેરની ગટરમા કચરા ચાલ્યા કરતા હાય અને જેમા નવા કચરો પડવા કરતા હોય તેને પવિત્ર કહેવા જેવી તારી આ વિચિત્રતા છે ક, મળ, મૂત્રના ભંડારરૂપ આ શરીરમાથી એક પશુ સારી ચીજ નીકળતી નથી તેવા શરીરને તુ પવિત્ર કહે તેા પછી તારા એ નૂતન વિચારને વિવેકી પ્રાણી દેવાનાં પ્રિય' (મૂર્ખ−મૂઢ)ના અભિપ્રાય તરીકે લેખે છે, માટે તારા જે વિચાર જણાવ તે સમજી-વિચારીને જણાવ આવા ખાટા છુટ્ટા ઉંઠાવીને તારી કિમત કરાવ નહિ
૬. વળી તુ વિચારીશ તેા જણાશે કે તુ ભેાજન કરવા માટે તૈયારી કરે છે. એક શાક બનાવવુ હાય તે તેમા ધાણા, જીરુ, મીઠુ, મરચા, તેલ આદિ અનેક પદાર્થો નાખે ૧ યા છે દ્વાર જુદા જુદા હાય છે તેથી ફરીતે ગણેલ છે