________________
અચિભાવના
૧૯૭
ગટર સાફ થાય તે તે સાફ થઈ શકે જ્યાં આખુ વાતાવરણ જ અપવિત્ર હાય ત્યા પવિત્રતાના દાવા કરવા એ તેા મહામેાહ સિવાય ખીન્તનુ કાર્ય ન હાય !
શૌચવાદ કેાઈ મતવાળાને માન્ય પણ હાય છે એ અન્ય સાધ્યની અપેક્ષા વગર ખને તેટલી વખત ન્હાવામા–સ્નાન કરવામા જ પુણ્ય માને છે આ અજ્ઞાન છે. કેાઈ વિશિષ્ટ હેતુને અવલખીને સ્નાન કરવાની ખાખત જુદી છે, પણ માત્ર ન્હાવાથી શૌચધર્મ પળાય છે એ અન્નતા છે. આતરશૌચના આખા પ્રશ્ન તદ્દન જુદા જ પ્રકારના છે. એના સમાવેશ દશ યતિધર્મમા છે તેને અત્ર સ્થાન નથી. અત્ર તે ખાહ્ય સ્થૂળ શૌચના પ્રશ્નને! આપણે વિચાર કરીએ છીએ એ વાત ધ્યાનમા રાખવી. કેટલીક વાર ઇન્દ્રિયાની તૃપ્તિ સાથે અને વિકારાની શાતિ માટે આવા ખ્યાલેા થાય છે તે મેાહુ-અજ્ઞાનજન્ય હાઈ નિરર્થક છે અને અંતે આત્માને અધપાત કરાવનાર છે.
(૪. ૫.) ઉપર જણાવેલી વાત સમજીને એટલુ મનમા ખરાખર વિચારી લેવુ કે શૌચવાદ – સ્થૂળ શારીરિક પાવિત્ર્યને ઉપદેશ યથા નથી જે શરીર સ્થૂળ નજરે કદી પવિત્ર થઈ શકતુ નથી તેને પવિત્ર કરવાના ઉપદેશદ્વારા એને વગર સાધ્યું ધાર્મિક સ્વરૂપ આપવાની માન્યતા કરાવવી એ અજ્ઞાન છે અને મેાહજન્ય અવિવેક છે.
આ જગતમા જે કેાઈ ચીજ પવિત્ર હાય તા તે ધર્મ છે, એ આત્મધર્મ છે. આત્મસન્મુખતા એ કર્તવ્ય છે, કારણ કે એ સર્વમળને શેાધનાર છે. આ શરીરમા અત ત રાગ-દ્વેષ જેવા મહામેાહે! પેસી ગયા છે એ આત્માને અનેક પ્રકારે કૃષિત કરનારા છે અને ધર્મ અને શેાધી શેાધી–વીણી વીણી છૂટા પાડે છે અને એને એના ખરા આકારમાં સ્પષ્ટ રીતે બતાવી આપે છે અનેક પ્રકારના દાાને શેાધનાર-અતરથી શૌચ કરી આપનાર તે ધર્મ જ છે. સ્નાન કરવાથી કાઈ ચિ (પવિત્ર) થવાય તેમ નથી
તેટલા માટે જો તારે અંદરથી પવિત્ર થવુ હાય તેા મળતુ શેાધન કરનાર ધર્માંને તારા મનમા ધારણ કર, તારા હૃદયમા એને સ્થાન આપ. તારામાં જે મળે! અદર ઘૂસી જઈ તને હેરાન કરે છે તેને શેાધી તે તને સાફ કરી આપશે ગમે તેટલી વાર સ્નાન કરીશ એથી તા ખાહ્ય મળ પણ જનાર નથી, પણ જો તારે તારા અતરને મળ કાઢવેા હેાય તેા ધર્મને હૃદયમા કારી દે, એને અદર ચેટાડી દે અને એના ઉપર આધાર રાખ. તે તારુ કમાલિન્ય કાપી નાખશે અને તને મળ વગરના કરશે એ જગતમા મહાપવિત્ર છે અને અંદરના ઢાપાને શેાધનાર છે. ખાકી શૌચવાદ જેવા ભુલાવે ખવરાવનારા ઉન્માદમા પડી નકામા હેરાન થવાનુ છેાડી દે અતે એ ધર્મ તને ટેકા આપશે. એનુ સ્વરૂપ દશમી ભાવનામા વિચારવાનુ છે તેથી અત્ર ધ પરત્વે નાનાિદે શથી જ સ તા ધરીએ એ અજખ
વિભૂતિ છે
—X—