________________
૧૮૪
૧ થી ૫ ભાવના
આત્મિક આત્માને સબધ બતાવનાર.
૬ઠ્ઠી ભાવના શારીરિક શરીરની અદર શુ છે તે ખતાવનાર કાર્મિક, કને! સ ખ ધખતાવનાર
૭ થી ૯ ભાવના
શાંતસુધારસ
૧૦ થી ૧૨ ભાવના પ્રકીર્ણવિષયક, જુદા જુદા ધર્માદિ વિષય પ્રકટ કરનાર. એટલે હવે અહીથી આપણી લાઈન બદલાય છે તે તે સભાવનાને આત્મા સાથે સ ખ ધ છે એ વાત સાચી છે, પણ આ પ્રથમની પાચ ભાવનામાં આત્મા કે દ્રસ્થાને છે એક આત્માને ખરાખર એળખ્યા તા સર્વ એળખી લીધુ એ વાત ધ્યાનમા રાખવાની છે આત્માને માટે આ સર્વ રમત છે, એને પ્રકટ કરવે! અને એના મૂળ સ્વરૂપમા લઈ આવવે એને માટે આ સર્વ ઉપદેશ છે અને એ સબધમા કદાચ કાઈ વિચાર જેવડાયા હાય, કાઈ વાતનુ પુનરાવર્તન થયુ હોય તે તેને ક્ષતવ્ય ગણી આત્માને ઓળખવા એ આપણુ પ્રધાન
કબ્ધ છે
અન તશક્તિને ધણી અન તગુણુને નાયક, ભૂતભાવીષ્ટા અને અન ત સુખમા રમણુ કરનાર એ આત્મા અત્યારે કઈ સ્થિતિએ ઊતરી ગયેા છે એ વિચાર કરતા ખેદ્ય થાય તેમ છે એની ઉપાધિઓ પાર વગરની છે અને એની ગૂચવા પણ મૂઅવે તેવી છે, છતા એ સર્વાંની ઉપર આવવાનુ તેનામા વીર્ય છે અને તે પ્રકટ કરવા આ ભવમા જે સામગ્રીએ મળી છે તે વિપુલ છે એનેા લાભ ન લેવામા આવે તે પાછુ એનુ એ જ ચક્રભ્રમણ ચાલુ રહેવાનુ છે એમા જીવનની અસ્થિરતા આદિ વિચારી નાસીપાસ થઈ લમણે હાથ મૂકીને રડવાનુ નથી, પણ કમર કસીને લડવાનુ છે અને લડતા માર્ગ મળી જાય તેવુ છે વિકાસક્રમમા મરુદેવા જેવા સુસાધ્ય છવા તે ઘેાડા જ આવે, પણ કષ્ટસાધ્ય જીવેાએ પણ ગભરાવાનુ કાઈ કારણ નથી આપણે! મેક્ષ આપણા હાથમા છે અને તે માટે સીધેા મા પકડી લેવાને આ અવસર છે. પેાતાનુ હોય તે ઉપર ખૂબ ભાર મૂકવેા, માનસિક ઉચ્ચ ઉડ્ડયન કરવા અને પરને ત્યાગ કરવા એટલુ થાય તેા રસ્તા હાથ લાગી જશે અને વધારે પ્રગતિ ચાય તે બહુ સારી વાત છે, પણ તેમ ન અને તે સાચે રસ્તે અવાય તે પણ વિકાસક્રમના રસ્તા પર તે જરૂર આવી જવાશે.
આ ભાવનાએ વિચારી સત્યસ્વરૂપ સમજવાનુ છે, આદરવાનુ છે, ગતિમા મૂકવાનું છે, એ વિચારી જરા પણ ગભરાઈ જવાનું કારણુ નથી, એ વાત વારવાર લક્ષ્ય પર લેવાની છે. આપણા મેાક્ષ આપણે કરી શકીએ તેમ છીએ અને તે માટે જ આ વિચારણા છે. પરમાત્મા આ શાંતસુધાનુ પાન એના સાચા આકારમા કરવાની સર્વને સજ્બુદ્ધિ આપેા.
ઇતિ અન્યવભાવના, ૫.