________________
૧૮૩
વચન, કાયાના ચેાગેા, શ્વાસેાશ્વાસ ને આયુ એ દશ પ્રાણ હોય છે, પણુ ધન એ અગિયારમા પ્રાણ બની જાય છે અને ઘણીવાર તેા એના ગ્રાહ એવા આકરા ખને છે કે એ દશ પ્રાણને મુકાવે છે મહાવિગ્રહ પછી વ્યાપારની અસ્તવ્યસ્ત સ્થિતિ થતા, કેટલાએ વ્યાપારીને નુકસાન થતા, શરીરે તારાજ થતા ોયા છે, કે કને ગાડા થઈ જતા જોયા છે અને કેટલાએને અતે ઘસાઇને મરણ પામતા જોયા છે ધનના અપર પાર મહિમા છે. એના પરની આસક્તિ પ્રાણીને કેટલી હદ સુધી લઈ જાય છે તે પર વધારે વિવેચનની ભાગ્યે જ જરૂર હાય પરભાવમાં રમણુ કરવાની ટેવનુ એ અનિવાર્ય પરિણામ છે
અન્યવભાવના
ધત સિવાય અન્ય વસ્તુઓ પરના પ્રેમ પણ ઓછે-વધતા ખલા જરૂર આપે છે. આપણા નિચર પર આપણને કેટલેા રાગ હાય છે ! નાતમા જમવા ગયા હાઇએ અને એક કળશેા જે બદલાઈ જાય ત્યા કેટલા ચિડાઈ જઈએ છીએ ! અને એક સારુ આલ્બમ બનાવ્યુ હોય તેા કેટલાને બતાવીએ છીએ ! કાઈ ને પિક્ચરના શાખ, કાઇને ઘડિયાળા પર માહ, કોઈને કપડા પર આદર, કાઇને જેડા પર આસક્તિ, આવા અનેક નામેા લઇ શકાય, પણ તે ખિનજરૂરી છે. પાર્થિવ કાઈ પણ ચીજ પર આસક્તિ નિરક છે, કચવાટ કરાવનાર છે અને તે સર્વને છેડવાની છે એમાં શક નથી. જેલમાં એક થાળી, બે વાટકા અને બે ધાતર, બે ખડી અને એક એછાડ (ચાદર) તથા એમ્સે કેટથી ચલાવી શકાય છે અને ઘેર કપાટ ભરીને કપડા હોય અને પેટી ભરીને ઠામવાસણા હાય તા પણ ઓછા પડે છે આપણી જરૂરીઆત આપણે વધારીએ છીએ અને પછી નકામા મૂંઝવણુમા પડી અધારામા ગાથા ખાઈ એ છીએ
વિચારવાનુ એ છે કે આ ચીજેમાથી કાઈ સ્થાયી નથી, કેાઈ આપણી નથી, આપણી સાથે આવવાની નથી, એને ાડતા અદરથી જીવાત્મા અમળાઈ જવાના છે અને એને જ રાજીખુશીથી ાડતા શાતિની ધારા ચાલે તેમ છે, અખડ વિનેાદ થાય તેમ છે અને ફરજ મજાવવાના ખ્યાલમા મસ્તતા આવે તેમ છે
આવી રીતે આપણે આત્મિક વિચાર ક્યોં પ્રથમ ભાવનામા સ સારની અનિત્યતા, પદાર્થોની અનિત્યતા આત્માની નજરે વિચારી ખીજી ભાવનામા આ પ્રાણીને આત્માને કાઈનું શરણુ નથી એ જોયુ, ત્રીજી ભાવનામાં સ સારનુ આખુ ચિત્ર રજૂ કર્યું, ચેાથી ભાવનામા આત્મા એકલા જ છે, એકલેા આવ્યા છે અને એકલેા જનારા છે એ વિચાર્યું અને આ છેલ્લી પાચમી ભાવનામા આત્મા સિવાય સર્વ પદાર્થો અન્ય છે અને અન્ય હાઈ તેની ખાતર પડી મરવુ એ અજ્ઞાન છે એ બતાવતા ખાસ કરીને પેાતાનુ શરીર પણ અન્ય છે એ ખાખત પર ભાર મૂક્યો ” પ્રથમની પાચ ભાવનાએ આત્માને અગે છે. હવે પછી આવનારી છઠ્ઠી ભાવના શરીરને અ ગે છે સાત, આઠ, નવ એ ત્રણ ભાવના કા સ ખંધ જુદા જુદા દૃષ્ટિબિન્દુથી ચર્ચનાર છે, દશમી ભાવના ધર્માંની આવશ્યકતા સમજાવે છે, અગ્યારમી ભૌગોલિક છે અને ખારમી સમ્યક્ત્વની દુર્લભતા ખતાવનાર છે. એના વિભાગા નીચે પ્રમાણે પાડી શકાય