________________
ટર
શાંતસુધાક
જાણીતા છે સ્વા એ એવી જ ચીજ છે. સગા ભાઈ એને લડવાના કેસે કેરટમાં ઘણા જાણીતા છે.
સ્નેહની સ્વાપરતા કેટલી છે તે માટે અહુ દાખલાઓ આપવાની જરૂર પડે તેમ નથી આપણા દરરેાજના અનુભવને તે વિષય છે. ભાઈ એ લડે ત્યારે એક-બીજાના ગાળાના પાણી હરામ થાય છે આ સસારમા તે સર્વ પ્રકારનાં દૃષ્ટાન્તા મળી આવે છે, પણ એ સમાથી એક વાત ખરાખર સિદ્ધ થાય છે કે આ દુનિયામાં ખરા સ્નેહ જેવી એક પણ ચીજ નથી જો ખરા સ્નેહ હોય તે સ્નેહીના વગર જીવી શકાય નહિ, છતા જેના વગર એક દિવસ ન જાય તેના વગર વર્ષો વહી જાય છે તે આપણે વારંવાર અનુભવીએ છીએ અને છતાં સ્નેહ પાછળ ઘસડાઈ એ છીએ આ સ્થિતિ વિચારશીલ દીષ્ટિની તાન હાય
પ્રેમ-સ્નેહ એ એવી ચીકટ વસ્તુ છે કે એક વાર એને અવકાશ આપ્યા પછી એમા વિવેક, સભ્યતા કે મર્યાદાને સ્થાન રહેતુ નથી. પછી આખા ગામમા રૂપાળામા રૂપાળા છેકરા શેાધવા મેકલવામા આવે તે ગામના કનૈયા કુવા પર નજર ઠરતી નથી, પણ પેાતાના હબસી જેવા છેકરા તરફ જ આખેટ ઠરે છે. આ સભ્યતાના નમૂના છે. સ્નેહ કેટલે પક્ષપાત કરાવે છે તે વિચારવાનુ આ સ્થાન છે.
સ્ત્રી, પુત્ર કે અન્ય સગા પર સ્નેહ કેટલેા વખત ટકે છે તેના ખ્યાલ ઘરડા માણસને થાય છે. એનામા સ્વાર્થ ન રહેતા એનુ જીવન ઘણીવાર બહુ આકરુ–અકારુ થઈ પડે છે. એના દાખલા પણ નજરે જોયા છે પરભવમા એ સ્નેહીમાના કેઈ જરા પણ કામમા આવતા નથી એ વાત તેા ખરાખર સ્પષ્ટ થઈ ગઈ છે.
પરવસ્તુઓના સ્નેહમા ધન ઉપરની ગાઠ સવથી આકરી છે એના પાશમા જુદી જુદી કક્ષાએ સર્વ આવી પડેલા છે એની ચીકાશ એટલી આકરી છે કે એ મરતા સુધી છૂટતી નથી મરતી વખત પણ એમા વાસના રહી જાય છે. એમા કાઈ ધ્યેય પણ હાતુ નથી એમાં મર્યાદા રહેતી નથી એમા સગપણુ–સ્નેહ-સબ ધ કાઈ જોવામા આવતુ નથી સિત્તેર વર્ષની વયના માણસેાને પુત્ર-પુત્રી ન હેાય ના પણ ધનની પાછળ ગાડા થતા આપણે નજરે જોયા છે એ શેની ખાતર અજપા અને ઉજાગરા કરતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પણ છતા તેઓ તેા પેાતાની ધન પાછળની ચાકી, સાચા—જૂઠા કરવાની પદ્ધતિ અને અનેક ગેટાળા વૃદ્ધ વયે પણ કર્યા જ કરે છે ધનના માહ અજખ છે અને પૃથક્કરણને માટે અશકય છે, ન સમજાય તેવે છે અને ઠેઠ સુધી હેરાન કરનાર છે, સમજ્યા છતા પણ એ છૂટતા જ નથી
કરવાની કાઈ જરૂર નથી એ શરીર જેટલુ જેટલુ સમીપ પણુ નથી, પર તુ એને કેટલાક અનુભવીએ ‘અગિયારમા પ્રાણુ' કહે છે પ્રાણીને પાચ ઇંદ્રિય, મન,
ધન તેા પર વસ્તુ છે એ સિદ્ધ નજીક પણ નથી અને સગા વ્યવહારના